SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ BER एवमेव मध्यमायाः स्त्रिया उष्णकाले द्वयोर्भागयोः प्रारब्धं चतुर्यु भागेषु संतिष्ठते, एतदुक्तं भवति-मध्यमायाः શ્રી ઓઘનિર્યુક્તિ स्त्रिया उष्णकाले द्वयोः सप्तमभागयोः शुष्कयोः सतोर्ग्रहणं भवति, तथा तस्या एव मध्यमायाः स्त्रिया हेमन्ते काले त्रिषु ભાગ-૨ सप्तमभागेषु शुष्केषु सत्सु ग्रहणं भवति, तस्या एव च मध्यमस्त्रिया वर्षाकाले चतुर्षु सप्तमभागेषु शुष्केषु सत्सु भिक्षाग्रहणं कर्त्तव्यं, एवं स्थविराया अपि उष्णकाले त्रिषु भागेषु प्रारब्धं पञ्चसु भागेषु संतिष्ठते, एतदुक्तं भवति||५०१॥ मा उष्णकाले स्थविर्या स्त्रिषु सप्तमभागेषु शुष्केषु सत्सु ग्रहणं भवति, तथा तस्या एव स्थविर्या हेमन्तकाले चतुर्यु ण सप्तमभागेषु शुष्केषु सत्सु भिक्षाग्रहणं भवति, तथा तस्या एव स्थविर्या वर्षाकाले पञ्चसु सप्तमभागेषु शुष्केषु सत्सु स्स भिक्षाग्रहणं कर्त्तव्यम् । | ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૪૯૪: ટીકાર્થ એજ પ્રમાણે ઉષ્ણકાળમાં મધ્યમ સ્ત્રીના બે ભાગથી શરુ કરીને ચાર ભાગ સુધી આ પદ્ધતિ જાણવી. કહેવાનો ભાવ એ છે કે ઉનાળામાં મધ્યમ સ્ત્રીના ૨/૩ ભાગ (સાત ભાગમાંથી બે ભાગ) સુકાય એટલે તેના હાથેથી વહોરી શકાય. તથા શિયાળામાં તે જ મધ્યમ સ્ત્રીના ૩/૭ ભાગ સુકાય એટલે વહોરી શકાય. અને ચોમાસામાં તે જ મધ્યમ સ્ત્રીના ૪/૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લઈ શકાય. આમ વૃદ્ધા સ્ત્રીમાં પણ ૩૭ ભાગથી શરુ કરીને પ૭ ભાગ સુધી જાણવું. તે આ પ્રમાણે - ઉનાળામાં વૃદ્ધા સ્ત્રીના ૩૭ ભાગો સુકાય એટલે ગ્રહણ થાય, તથા શિયાળામાં તે જ વૃદ્ધાના ૪૭ ભાગો સુકાય એટલે ગ્રહણ થાય અને ચોમાસામાં REER OF E || ५०१॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy