SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ-વ્ય દેખાડતા કહે છે. નિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ-૪૯૩ : ટીકાર્થ : જ્યારે યુવાન સ્ત્રીના હાથના ઉન્નતભાગના સાત ભાગો કરીને એમાંથી એક ભાગ છે. ભાગ-૨ સંપૂર્ણ સુકાઈ જાય ત્યારે ઉનાળાના કાળમાં એ યુવાન સ્ત્રી પાસેથી વહોરી શકાય. (પ્રશ્ન : ઉન્નત ભાગના કુલ સાત ભાગ કલ્પીને એમાંથી માત્ર ઉપરનો એક ભાગ સુકાય એટલા માત્રમાં વહોરવાની જ // ૫૦૦ ll રજા શી રીતે મળે ? પેલા નિમ્નભાગાદિ તો તે વખતે ભીના જ હોય ને ?) ઉત્તર : યુવાનસ્ત્રી ઉખાવાળી - વધુ ગરમીવાળી હોય છે, માટે અને તે વખતે ઉનાળાનો કાળ છે, અને આ કાળ ગરમાટાવાળો હોય છે, એટલે જ જેટલા કાળમાં આ ઉન્નતપ્રદેશ સુકાઈ જાય એટલા કાળમાં બાકીના નિમ્નપ્રદેશો ભીના હોવા છતાં પણ અચિત્ત થઈ જાય. એટલે ત્યાં ગોચરી લેવી કલ્પ. શિયાળામાં તે જ તરુણીના ઉન્નતભાગના કુલ સાત ભાગમાંથી બે ભાગ સુકાઈ જાય એટલે ભિક્ષાનું ગ્રહણ થાય. તથા ચોમાસામાં તે જ યુવાન સ્ત્રીના હાથના ઉન્નતભાગના કુલ સાતભાગમાંથી ત્રણ ભાગ સુકાઈ જાય ત્યારે ભિક્ષાનું ગ્રહણ થાય. * * F = = E = ओ.नि. : एमेव मज्झिमाए आढत्तं दोसु ठायए चउसु । तिसु आढत्तं थेरी य नवरि ठाणेसु पंचसु उ ॥४९४॥ “ P's . F EE F G / 00ll F 5 -
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy