SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ मो શ્રી ઓધ- સુ નિર્યુક્તિ T ભાગ-૨ સ ॥ ૪૮૪॥ મ ण ચન્દ્ર. ઃ અથવા એવું બને કે દાત્રી સ્ત્રી ભૂલમાં તે ખાદ્યવસ્તુમાં સુવર્ણાદિ સ્થાપીને આપી દે. ઓઘનિર્યુક્તિ-૪૮૩ : ટીકાર્થ : દાત્રી સ્ત્રીએ ચોખા વગેરેની અંદર સોનું વગેરે રાખેલું હોય અને પાછળથી ભૂલી જાય. એટલે એ સોના ભેગા જ ચોખા રાંધ્યા હોય એ રાંધેલા સોનાવાળા ચોખા વહોરાવી દે. અથવા એવું બને કે સ્ત્રી ભયથી સોનું વહોરાવી દે. પ્રશ્ન : ભયથી સોનું વહોરાવે ? એ શી રીતે ? ઉત્તર ઃ કોઈક સ્ત્રીએ બીજા કોઈનું સુવર્ણ ચોરેલું હોય અને પાછળથી એ ચોર તરીકે ઓળખાઈ જાય તો ઝઘડો થવાના અને કલંક લાગવાના ભયથી એ ચોરેલું સોનું ભાતાદિની સાથે મિશ્ર કરીને સાધુને વહોરાવી દે. भ અથવા એવું બને કે કોઈક વ્યક્તિ શત્રુ હોવાના કારણે ભોજનપાનાદિની સાથે સોનું વગેરેને ભેગા કરીને એ સોનું વગેરે મ TM વહોરાવી દે. | આ બધી શક્યતાઓ છે, માટે પિંડ જોવો જોઈએ. કદાચ આ કોઈ દોષો એ વહોરેલી વસ્તુમાં ન હોય તો પણ જો એ સાધુ એ ભોજનપાનાદિને ન જુએ તો ઉપરના દોષો ન હોવા છતાં પણ સાધુને એ સંયમવિરાધના અને આત્મવિરાધનાની પ્રાપ્તિ થાય. કેમકે સાધુ પ્રમાદમાં તત્પર છે. એટલે પ્રમાદના કારણે બધા દોષ લાગી જાય. તથા શંકા આ પ્રમાણે થાય કે તે ભોજનાદિમાં સુવર્ણાદિ દેખાય ત્યારે રાજા વગેરેને શંકા પડે કે આપણે તો જાણતા નથી કે “શું આ સાધુ આવા પ્રકારનો = ચોર છે ? કે પછી ભિક્ષાદાતા જ ચોર છે ?” स्स णं 저 व स्स | || ૪૮૪ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy