SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ 'E F G E F | स्वाभाविककूरखोट्ट इव, तत्र यदि कृत्रिमं पिण्डं स्फोटयित्वा तं न निरूपयति ततः संयमात्मविराधना भवति, यथा । શ્રી ઓઘનિયુક્તિ કરે सेट्ठिकप्पट्ठस्स हृता काष्ठेन कुण्डिका इत्येतत्कथानकमनुसरणीयं, तेन हि संयोगपिण्डो न निरूपितस्तत्र च ભાગ-૨ संकलिकाऽऽसीत्, तत्र राजकुले व्यवहारस्तेन च काष्ठर्षिणा भगवता नियूंढम्, अन्यश्च कदाचित्तादृशो न भवति ततश्च निरूपणीय इति । | ૪૮૦] » ચન્દ્ર.: હવે પતિત દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા નિયુક્તિકાર કહે છે. ઓઘનિર્યુક્તિ-૪૮૧ : ટીકાર્થ : પાત્રમાં પડેલો પિંડ જોવો જોઈએ કે શું એ કૃત્રિમ છે? એટલે કે બે વસ્તુના યોગથી - મિશ્રણથી બનેલો છે ? જેમકે સાથવા અને મગનો પિંડ. કે પછી સિદ્ધપિંડ છે? એટલે કે સ્વાભાવિક ભાતના - ચોખાના 1 લોટ જેવો એકજ વસ્તુનો બનેલો છે? ( (જે ખાદ્યવસ્તુ અંદરથી પોલી = પોલાણવાળી હોય, તે વસ્તુ કૃત્રિમ ગણવી. રોટલી, રોટલા, ખાખરા... એ અંદરથી 8 ન પોલાણવાળા ન ગણાય... એટલે એ તોડીને જોવાની જરૂર નહિ. પણ બુંદીના લાડવા વગેરે જોવા પડે...) જો એ કૃત્રિમ પિંડ હોય તો જો એને તોડીને - છૂટો-છૂટો કરીને ન જૂએ તો સંયમ-આત્માની વિરાધના થાય. આ વિષયમાં શેઠના દીકરાની સોનાની ચેન કાઇ સાધુ વડે ચોરાઈ” એ દૃષ્ટાન્ત અનુસરવું. તે કાઇ સાધુ વડે સંયોગપિંડ ન જોવાયો, તેમાં સોનાની ચેન હતી. ત્યાં પછી રાજકુળમાં વ્યવહાર = કેસ ચાલ્યો. ત્યાં તો કાષ્ઠ ઋષિએ પોતાની જાતને = = કે ન , જ
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy