SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-યુ. ચન્દ્ર, પ્રશ્ન : “આ બધાને સાધુ જુએ” એમ કહ્યું પણ એમાં શું જોવાનું? નિર્યુક્તિ કે ઉત્તર : ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૨૫૮ : ટીકાર્થ : એ હાથ-ભાજન કે દ્રવ્ય ત્રણમાંથી એકપણ વસ્તુ પાણીથી ભીની અને ભાગ-૨ ત્રસજીવોથી આકુળ જોઈને ત્યાં ગોચરી ન વહોરવી. પ્રાપ્ત દ્વાર પૂર્ણ થયું. // ૪૭૯+ હવે ભાષ્યકાર જ પરાવર્તિત એ દ્વારનું વ્યાખ્યાન કરતા કહે છે કે તે ગૃહસ્થનું ભોજન ક્યારેક સસ્નિગ્ધાદિથી યુક્ત હોય, એવી સંભાવના છે. એટલે આવુ શક્ય હોવાથી સાધુએ પ્રત્યુપેક્ષણા કરવી. (પાણીના ટીપાઓ સ્પષ્ટ દેખાય તો એ ઉદકાન્દ્ર અને માત્ર ભીનાશ દેખાય તો સસ્નિગ્ધ.) પરાવર્તિત દ્વારા કહેવાઈ ગયું. वृत्ति : इदानीं 'पाडिय'त्ति द्वारं व्याचिख्यासुराह - ओ.नि. : पडिओ खलु ददुव्वो कित्तिमसाभाविओ व जो पिंडो । संजमआयविराहण दिटुंतो सेट्ठिकप्पट्ठो ॥४८१॥ पतितः पात्रके पिण्डो द्रष्टव्यः किमयं कृत्रिमः ? - योगेन निष्पन्नः सक्तुमुद्गपिण्ड इव सिद्धपिण्डो वा किं Gu૪૭૯ો.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy