SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ BET' श्री भोधનિર્યુક્તિ ભાગ-૨ यन्द्र. : वे भाष्यभर प्रा द्वारर्नु व्याध्यान २त छे. "s: ઓશનિયુક્તિ ભાષ્ય-૨૫૭ : ટીકાર્થ : ગૃહસ્થનું ભોજન સાધુ પાસે આવતું હોય ત્યારે એ ભાજનના બેય બાજુના ભાગો, ઉપર એ ભાજન પકડવાના ભાગો અને એ ભાજનની નીચેનો તળિયાનો ભાગ... આટલી જગ્યાએ સાધુએ પ્રત્યુપેક્ષણા કરવી. તથા સાધુની નજીક આવી ચૂકેલા ગૃહસ્થના હાથ, ભાજન અને વહોરાવવાનું દ્રવ્ય, ગૃહસ્થસંબંધી આ ત્રણેય વસ્તુઓને साधुमे, यासे. ॥४७८॥ છે PRESEP वृत्ति: किम् ? - ओ.नि.भा. : संसिणिद्धोदउल्ले तसाउलं मा गिण्ह एगतरं दटुं । परियत्तियं च मत्तं ससिणिद्धाईसु पडिलेहा ॥२५८॥ सस्निग्धं तोयेन उदका त्रसाकुलं च हस्तं मात्रं द्रव्यं वा दृष्ट्वा एकतरमपि तन्मा गृहाण । 'पत्ते 'त्ति द्वारमुक्तं, इदानीं भाष्यकार एव 'परियत्ते 'त्ति व्याख्यानयन्नाह - 'परियट्टियं च मत्तं' परावर्तितं सत् गृहस्थमात्रकं कदाचित्सस्निग्धादिसमन्वितं भवति ततश्च सस्निग्धादिषु सत्सु प्रत्युपेक्षणा कर्त्तव्या । उक्तं परावर्तितद्वारं, 4AANA ॥४७८॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy