SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ E F S 'S R આ નિર્દોષ સાબિત કરી. પણ એવો બીજો સાધુ કાર્ષિ જેવો હોંશિયાર ન હોય તો એ તો પરેશાન જ થાય. માટે એ પિંડ જોવો શ્રી ઓઘ-યુ જોઈએ. (આ વાર્તા મોટી છે. ટુંકમાં પત્નીની કુશીલતાદિને લીધે કાષ્ઠશેઠે દીક્ષા લીધી. વર્ષો બાદ પરપુરુષ સાથે રહેતી નિર્યુક્તિ પત્નીના ઘરે જ વહોરવા પહોંચી ગયા. પત્નીને થયું કે “આ મને ઓળખીને મારો અપયશ ફેલાવશે...” એટલે લાડવાદિની ભાગ-૨ | અંદર સોનાની નાની ચેન નાંખી દઈ એ વહોરાવ્યું. સાધુએ વસ્તુ તોડીને ન જોઈ, ઉદ્યાનમાં જઈ વાપરવા બેઠા, ત્યારે | ૪૮૧ Y એમાંથી સોનાની ચેન નીકળી, ત્યાં તો પેલી સ્ત્રીની ફરિયાદથી રાજાના સૈનિકો સાધુને પકડવા આવ્યા. ચેન જોઈ સાધુને : જ ચોર સમજી લઈ ગયા... પણ એ રાજા કાષ્ઠસાધુનો જ પુત્ર હતો, જુની દાસીએ રાજાને ઓળખ કરાવી. પેલી સ્ત્રીની # કુશીલમાતા તરીકે ઓળખ કરાવી. વગેરે.) वृत्ति : तत्रात्मविराधनादिप्रतिपादनायाह - __ओ.नि. : गरविस अट्ठिय कंटा विरुद्धदव्वंमि होइ आयाए । संजमओ छक्काया तम्हा पडियं विगिचिज्जा ॥४८॥ स गर उच्यते य आहारं स्तम्भयति कार्मणं वा गरः, स कदाचित्तत्र पिण्डे भवति, तथा विषमस्थीनि कण्टकाश्च कदाचिद्भवन्ति, विरुद्धं वा किंचिद्रव्यं तत्र भवति, ततश्चानिरूपणे एभिरात्मविराधना भवति, तथा संयमतश्च षट्काया विराध्यन्ते, कथं ?, कदाचित्तत्र पृथिवी उदकं वनस्पतिरग्निर्वा लग्नो भवति, यत्राग्निस्तत्र वायुरपि, द्वीन्द्रियादयश्च & Fis ૪૮૧ || - B
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy