SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ ભાગ-૨ त्य અને એટલે એના હાથે ગોચરી લેનારાને પણ લોકો ગંદા ગણે.) છિન્નકર દ્વાર થઈ ગયું. તથા જેનો પગ કપાઈ ગયો છે, તેની પાસેથી પણ ન લેવાય. કેમકે ભિક્ષા આપતા તેનું પતન થાય. છિન્નચરણ દ્વાર થઈ ગયું. મ અંધ પાસેથી પણ ન લેવાય, કેમકે એ તો ગોચરી આપતા ષટ્કાયને મારનારો બને. (જોઈ ન શકતો હોવાથી ગમે ત્યાં ॥ ૪૪૫ ૬ ચાલે, વસ્તુ ગમે ત્યાં નાંખી દે...) અંધ દ્વાર થઈ ગયું. UT T] व्विणि संघट्टणा उ उट्ठितं निविसमाणी य । बालाई मंसुंडग मज्जाराई विराहिज्जा ॥ २४६॥ गुर्विणीहस्तान्न गृह्यते यतस्तस्या गर्भे संघट्टनं भवति, कथम् ?, उत्तिष्ठन्त्याश्चोपविशन्त्याश्च । दारं । बालवत्साया अपि हस्तान्न गृह्यते भिक्षा, यतो बालं मुक्त्वा यदि भिक्षां ददाति ततस्तं बालं 'मंसुण्डकादिबुद्ध ધ્યા' ण ' स्स સાંકળાદિથી બંધાયેલા પાસેથી પણ ભિક્ષા ન લેવાય. કેમકે એ અપવિત્ર હોય છે. વળી સાંકળથી બંધાયેલાનું તો વહોરાવતા વહોરાવતા પતન થઈ જાય. નિગડિત દ્વાર થઈ ગયું. ચામડીના રોગથી દૂષિત થયેલાના પણ હાથથી ન લેવાય કેમકે કદાચ એના કોઢ રોગનું આપણામાં સંક્રમણ થઈ જાય. મ TM વળી એ અપવિત્ર હોય. ‘ત્વગ્દોષ દુષ્ટ’ દ્વાર પૂર્ણ થયું. If ઓ.નિ.મા. व ओ ᄑ . at स्स | |॥ ૪૪૫ ॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy