________________
||
मो
શ્રી ઓઘ- યુ માંસપિજ્ઞાતિવ્રુધ્ધા, માપ્રિટ્ઠાન્નવનીતવુધ્ધા વા માનોરાવિવિધયેત્ । દ્વાર
નિર્યુક્તિ
ભાગ-૨
પ્રશ્ન : ગર્ભનો સંઘટ્ટો શી રીતે થાય ?
ઉત્તર : વહોરાવવા માટે ગર્ભવતી સ્ત્રી ઉભી થાય, બેસે .... એમાં ગર્ભનો સંઘટ્ટો થાય. ગુર્વિણી દ્વાર થઈ ગયું. નાના છોકરાવાળી માતાના હાથથી પણ ભિક્ષા ન લેવાય. કેમકે તેણી બાળને મૂકીને જો ભિક્ષા આપે તો તે બાલને માંસપિંડની બુદ્ધિથી અથવા તો માખણની બુદ્ધિથી બિલાડી વગેરે ખાઈ જાય, મારી નાંખે. મંસુડાવિ... માં રહેલા આવિ TM શબ્દથી નવનીતનું ગ્રહણ થાય છે.
भ
|| ૪૪૬ || મ
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૨૪૬ : ટીકાર્થ : ગર્ભવતીના હાથથી ભિક્ષા ન લેવાય, કેમકે તેણીના ગર્ભમાં સંઘટ્ટો
થાય. એટલે કે ગર્ભને પીડા થાય.
T
वृत्ति : इदानीं द्वारपञ्चकप्रतिपादनायाह
ઓનિ.મા. :
-
बीओदगसंघट्टण कंडणपीसंति भज्जणे डहणं । कत्ती पिंजंती हत्थे लित्तंमि उदगवहो ॥२४७॥
If
भ
י
व
ओ
મ
हा
at
॥ ૪૪૬ |