________________
શ્રી ઓ
કહ્યું છે.)
શંકિતગણના કરે. એટલે કે શંકિતગણનાવાળી જે પ્રતિલેખના હોય, તે ન કરવી. આશય એ છે કે કોઈક સાધુને એવી નિર્યુક્તિ ન ભાગ-૨ " શંકા થતી હોય કે “મેં કેટલા પુરિમ કે ખોટક કર્યા ?” તો પછી એ શંકા દૂર કરવા માટે સાધુ પોતે કરેલા પુરિમાદિની ગણતરી
કરે. એ ગણવા માટેનો પ્રયત્ન કરે... આ દોષ છે. તે ૩૫ | w અથવા તો કોઈક સાધુને અનાભોગ, અનુપયોગના કારણે પુરિમાદિની સંખ્યામાં શંકા પડતી હોય તો એ સાધુ
જ પુરિમાદિની સંખ્યાને ગણવાપૂર્વક પ્રતિલેખના કરે. એટલે કે પુરિમાદિને ગણતો ગણતો પ્રતિલેખના કરે. એ દોષ છે. (બે * અર્થમાં ફરક છે. પહેલા અર્થમાં એવો ભાવ છે કે પ્રતિલેખના કર્યા બાદ શંકા પડી એટલે પ્રતિલેખનામાં કરેલા પુરિમાદિને ભા. | ગણવાનો પ્રયત્ન કરે. પણ એમાં એણે પ્રતિલેખના વખતે પુરિમાદિ નથી ગયા, પ્રતિલેખનાદિ પતી ગયા બાદ ગણ્યા છે. ' જયારે બીજા અર્થમાં એ ભાવ છે કે એને પુરિમાદિની સંખ્યાની શંકા પડતી હોય, એટલે એ શંકા ન પડે તે માટે પ્રતિલેખન ! વખતે જ એ પુરિમાદિને ગણતો જાય.)
આ તારગાથા છે. वृत्ति : इदानीं भाष्यकार: प्रतिपदं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : पसिढिलमघणं अतिराययं च विसमगहलंबकोणं वा ।
| ૩૫ II