________________
શ્રી ઓઘनियुति ભાગ-૨
स
भूमीकरलोलणया कड्डणगहणेगआमोसा ॥१६४॥ प्रशिथिलं अघनं अदृढं गृह्णाति 'अतिरायतं वा' अताडितं वा प्रशिथिलमुच्यते । 'पसिढिल 'त्ति गयं, पलंबत्ति भण्यते - 'विसमगहलंबकोणं वत्ति विषमग्रहणे सति लम्बकोणं भवति वस्त्रं । 'पलंब'त्ति गयं, लोला भण्यते, अत्राह-'भूमीकरलोलणया' भूमौ लोलयति करे-हस्ते वा लोलयति प्रत्युपेक्षयन् । 'लोल'त्ति गयं, 'एगामोस'त्ति भण्यते, तत्राह-'कड्डणगहणेगआमोसा' मध्ये वस्त्रं गृहीत्वा तावदाकर्षणं करोति यावत्रिभागशेषग्रहणं जातं, इयं 'एगामोसा' एकाघर्षणमित्यर्थः, अथवाऽऽकर्षणे ग्रहणे चानेके आमोसा अनेकानि स्पर्शनानि, एतदुक्तं भवतितद्वस्त्रमनेकधा स्पृशति ।
॥ ३६॥
ચન્દ્ર. : હવે ભાષ્યકાર આના દરેક પદોનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૬૪: ટીકાર્થ : પ્રશિથિલ એટલે ઘન રીતે નહિ, એટલે કે અદૃઢ રીતે વસ્ત્રને પકડે અથવા તો અતાડિત પણ પ્રશિથિલ કહેવાય. પ્રલંબ એટલે વિષમ રીતે વસ્ત્ર પકડવામાં વસ્ત્ર લટકતા ખુણાવાળુ બને છે. પ્રલંબ શબ્દનો અર્થ કહેવાઈ ગયો.
वे लोल शनी अर्थ वाय छे. प्रतिलेपन १२नार साधु वखने मीन 6५२ सोलावे (स्पशवि, घसावे, આળોટાવે) કે હાથ ઉપર લોલાવે.
वा॥38॥