SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ मण श्री मोध ओ.नि. : धम्मरुइ अज्जवइरे लंभो वेउव्वियस्स नभगमणं । નિર્યુક્તિ जिवामूले अह अट्ठमेण उवरिं हिट्ठा य देवाणं ॥४५८॥ ભાગ-૨ - धर्मरुचिरनगारस्तथाऽऽर्यवैरस्वामी लम्भो वैकुर्विकलब्धेर्नभोगमनलब्धेश्च तस्यैव, तथा ज्येष्ठामूले ज्येष्ठमास स इत्यर्थः । धर्मरुचिरष्टमभक्तेन स्थितोऽन्यस्मिन् ग्रामे गच्छन् देवेन दृष्टः स च भगवानधस्तादुपरि चोपयोगं दत्त्वा पुनश्च ॥४१७॥ मा ण न गृहीतवानकल्प्यमिति । ચન્દ્ર. : આ જ અર્થને ગાથાઓ વડે ઉપસંહરે છે. તેમાં નિર્યુક્તિકાર બેય કથાનકોનો ઉપસંહાર કરતા કહે છે કે ઓઘનિર્યુકિત-૪૫૮ : ટીકાર્થ : ધર્મચિ અણગાર તથા આર્યવજ સ્વામી. લંભ એટલે તે જ વજસ્વામીને વૈક્રિયલબ્ધિનો અને આકાશ ગમન લબ્ધિનો લાભ. જયેષ્ઠામૂલ એટલે જેઠમાસ. ધર્મરુચિ અટ્ટમના પારણે અટ્ટમ કરતો બીજા ગામમાં જતો એ દેવ વડે દેખાયો. તે ભગવાને નીચે અને ઉપર ઉપયોગ આપીને અકથ્યને ન લીધું. वृत्ति : इदानीं भाष्यकारो धर्मरुचिकथानकमुपसंहरन्नाह - ओ.नि.भा. : आयावणऽट्ठमेणं जेट्ठामूलंमि धम्मरुइणो उ । गमणऽन्नगामभिक्खट्ठयाए देवस्स अणुकंपा ॥२३२॥ न ४१७॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy