SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ , હું નીકળતો નથી. તે પણ બાળમુનિ વજસ્વામી નીકળતા નથી. તેમના પૂર્વભવનાં પરિચયવાળા દેવો આવ્યા. તેઓ ત્યાં શ્રી ઓઘ. વેપારીનો વેષ કરીને સાથે સાથે આવીને નજીકમાં રહ્યા. તેઓ વડે ત્યાં અનેક પ્રકારની વસ્તુઓ તૈયાર કરાવાઈ. પછી નિયુક્તિ , '/ l અવ્યક્ત (વ્યક્તસ્પષ્ટ નહિ તેવા) અને બીજાઓ વડે નહિ ઓળખાતા તેઓ ઉપાશ્રયમાં ગયા, સાધુઓને નિમંત્રે છે. vi ભાગ-૨ સાધુઓ કહે છે કે “આ બાલમુનિ ભિક્ષા ગ્રહણ કરો.” (એટલે કે આ વજમુનિ જ ભિક્ષા લેવા જાય.) ત્યારે આચાર્ય વડે || ૪૧૬ | w આદેશ કરાયેલ વજ ભિક્ષા લેવા નીકળી જ રહ્યા છે, ત્યાં ખ્યાલ આવ્યો કે “હજીપણ વરસાદ વરસે છે.” (એટલે તે ઉભા I રહી ગયા, ત્યારે તે દેવોએ બધા વાદળ સંહરી લીધા. તેથી તેમના સ્થાનને પામ્યા. (બધા ભિક્ષાસ્થાને પહોંચ્યા દેવોએ ન ચોખાના ભાત આપવાની શરુઆત કરી. સોપારી અને મધુર વસ્તુ પણ આપવા લાગ્યા. તે ભગવાન (વજસ્વામી) ઉપયોગ જ મૂકે છે કે વાણિયાઓનો અહીં આવવાનો આ કયો કાળ છે? અને આજે અકાળે વરસાદ અટકે નહિ. તો આ બધા કેવી રીતે : આવ્યા? વળી આ તો પ્રથમ ચોમાસું (અષાઢ-શ્રાવણ માસ) છે. તો સોપારી, વ્રીહિ ક્યાંથી હોય ?” આ પ્રમાણે વિચારતા નીચે અને ઉપર જુએ છે, તો એ વણિકોના પગ ભૂમિ ઉપર લાગતા નથી અને નેત્રો પલકારા મારતા નથી એટલે તે વણિકોને યક્ષ=દેવ જાણીને વજસ્વામી વહોરવાનું છોડે છે. ત્યારે દેવો સાર્થને સંહરણ કરી વંદે છે. નમે છે, પ્રશંસે છે કે “તું ધન્ય છે.” ત્યાં દેવો વજસ્વામીને વૈક્રિયલબ્ધિ અને આકાશગમનની લબ્ધિને આપે છે. પછી દેવો ગયા. આ ભાવગવેષણા છે. वृत्ति : अमुमेवार्थं गाथाभिरुपसंहरति, अत्र नियुक्तिकार: कथानकद्वयमपि उपसंहरनाह - *
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy