SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ E 6 = '# # = = F = * ઓઘનિર્યુક્તિ-૪૫૦ઃ ઉત્તર : ટીકાર્થ જેમ પક્ષિણી પાંજરાની અંદર પુરી દેવામાં આવે તેમ ગચ્છની અંદર સંધાયેલા શ્રી ઓઘ-વ્યું નિર્યુક્તિ કેટલાક સાધુઓ સારણ અને વારણ વડે ગચ્છમાંથી ત્યજાયેલા છતાં પાર્થસ્થાદિઓમાં વિચરવા લાગે છે. સારા... શબ્દમાં સૃ ધાતુ છે, તે ગતિ અર્થમાં છે. એટલે સંયમમાં પ્રસરવું, સંયમનું વિશેષતઃ પાલન કરવું એ સારણ છે. અથવા તો સંયમ સંબંધી સ્મરણ કરાવવું તે સારણ છે અને દોષોથી નિવારણ કરવું એ વારણ છે. (ગચ્છમાં ગુરૂ શિષ્યો પ્રત્યે આ સારણ-વારણ | ૪૦૭ ll કરે જ. એમાં કેટલાક સાધુઓને આ ગચ્છવાસ ત્રાસદાયક જેવો લાગે. સારણાદિથી તેઓ કંટાળે, ગચ્છવાસ ત્યાગવાની | ઇચ્છાવાળા બને અને છેવટે શિથિલાચારી બનીને શિથિલો સાથે વિચરે.) ઓઘનિર્યુક્તિ-૪૫૧ : ટીકાર્થ : આ પ્રમાણે જ્ઞાનદર્શનચારિત્ર રૂપે ત્રણ રત્નોના વિનાશભૂત પિંડને ત્યાગતો સાધુ શું કરે ? એ પ્રશ્ન થવાથી કહે છે કે, તે જ સંયમોપકારી પિંડને શોધે. હવે તે ગવેષણા બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી ગવેષણા આ કહેવાશે તે જાણવી. પ્રશ્ન : એ વક્ષ્યમાણ ગવેષણા કઈ છે? ઉત્તર : તે જ કહેવાય છે. વસંતપુર નામનું નગર છે. જિતશત્રુ રાજા છે. ધારિણી રાણી છે. તે પોતાની ચિત્રસભામાં ગઈ, સુવર્ણની પીઠવાળા હરણોને જુએ છે. તેણી ગર્ભવતી હતી. તેણીને તે સોનાની પીઠવાળા મૃગલાઓમાં દોહલો ઉત્પન્ન થયો, વિચારે છે કે “તે સ્ત્રીઓ ધન્ય છે કે જેઓ આ હરણાઓના ચામડાઓ ઉપર ઉંધે છે અને માંસ ખાય છે.” તેણી તે = F = = = = = 45 = '# ' E , = R F ET ને ૪૭I.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy