________________
દોહલો સંપૂર્ણ ન થવાથી દુર્બલ થઈ. તેથી રાજા વડે પુછાય છે. તેણી વડે બધી વાત કરાઈ ત્યારે રાજાએ પુરુષોને આજ્ઞા શ્રી ઓઘ
કરી કે “જાઓ, સુવર્ણની પીઠવાળા હરણાઓને પકડી લાવો.” તે હરણાઓનો ખોરાક શ્રીપર્ણીફળો છે ત્યારે શ્રીપર્ણીફળનો નિયુક્તિ ન
અકાળ હતો. ત્યારે તે પુરુષો કૃત્રિમ, લોટના બનેલા શ્રીપર્ણીફળોને બનાવીને જંગલમાં ગયા. ત્યાં શ્રીપર્ણીફળોના ઢગલે | ભાગ-૨
ઢગલા નીચે જમીન ઉપર સ્થાપિત કરે છે. હરણો વડે એ ઢગલા જોવાયા. તેઓ ગયા અને મૃગલાઓના યુથના અધિપતિને
કહે છે ત્યારે તે બધા મૃગલાઓ ત્યાં આવ્યા. તે બધાનો જે અધિપતિ હતો તે કહે છે કે “તમે ઉભા રહો. હું પહેલા ત્યાં જ જઈને જોઈ આવું.” યુથાધિપતિએ જોયું, એણે હરણોને કહ્યું કે “કોઈ ધુતારાએ આપણને પકડવા માટે આ ઢગલા કરેલા જ માં છે. કેમકે અત્યારે તો શ્રીપર્ણીફળોનો અકાળ છે.” હવે જો તમે એમ કહો કે “અકાળમાં પણ ફળો હોય જ છે.' તો એ સાચી જ
વાત છે. પરંતુ અકાળમાં ફળોના ઢગલા નથી હોતા. હવે જો તમે એમ કહો કે “પવનના કારણે એ બધા ફળો એક જગ્યાએ ઢગલો થઈ ગયા હોય.” તો એ વાત બરાબર નથી. કેમકે પહેલા પણ આ જ પ્રમાણે પવન વાતો હતો, પણ ક્યારેય આ ઢગલારૂપે ફળો રહ્યા નથી. તેથી આપણે ત્યાં નહિ જઈએ.”
આમ અધિપતિએ કહ્યું એટલે કેટલાકો ત્યાં જ રહ્યાં. અન્ય વળી હરણો આ બધી બાબતો ઉપર શ્રદ્ધા ન કરીને ફળો. ખાવા ગયા. અને ત્યાં બંધન-મરણાદિને પામ્યા. જે હરણો અટકી ગયેલા તે પોતાની ઇચ્છા પ્રમાણે વનોમાં સુખેથી આનંદ
,
આ એક દૃષ્ટાન્ત છે.
;
૪૦૮
R
|