________________
E
=
*
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'E
પ્રશ્ન : પણ ક્યારે ફરે ? ઉત્તર : સીધી વાત છે કે જ્યારે તે સ્થાનમાં ભિક્ષાવેળા થાય ત્યારે ફરવું.
(પૂર્વના કાળના સાધુઓ બપોરે ગોચરી જવાના સમય પૂર્વે “શું લાવવાનું છે? કેટલું કોને માટે ક્યાંથી લાવવાનું છે? | M વગેરે બાબતોને મનમાં સ્થિર કરવા માટે ઉપયોગનો કાઉસ્સગ્ન કરે. એ માટે પ્રથમ ઉપયોગ કરવાની રજા માંગે. w હવે પરગામમાં ગોચરી ફરનારા સાધુની વિધિને કહે છે. (અત્યારે આદેશ ભલે સવારે લેવાઈ જાય છે, પણ નીકળતાં જ પહેલાં ઉપયોગ = વિચાર તો કરી જ લેવો જોઈએ કે શું શું કેટલું લાવવાનું છે? કયા વિસ્તારમાં જવાનું છે ? આચાર્ય
ગ્લાનાદિ માટે કોઈ વિશેષ જરૂરી ચીજ કઈ છે ?).
F
૩૮૨ /
=
=
=
= '
વૃત્તિ : તમે વાદओ.नि. : पुरतो जुगमायाए गंतूणं अन्नगामि बाहिठिओ ।
तरुणे मज्झिमथेरे नव पुच्छाओ जहा हिट्ठा ॥४३२॥ पुरतो युगमानं निरीक्षमाणो 'गत्वा' अन्यग्रामं संप्राप्य बहिर्व्यवस्थितः पृच्छति-किं विद्यते भिक्षावेलाऽत्र ग्रामे उत म वी न?, कान् पृच्छतीयत आह - तरुणं मध्यमं स्थविरं, एकैकस्य त्रैविध्यान्नव पृच्छाः कर्त्तव्याः, यथाऽधस्तात्
= he is 5
૩૮૨ ||
5