SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ - = શ્રી ઓધય બતાવ્યો.) નિર્યુક્તિ વોસિરાવે. P = = = * H = * હવે જો ત્યાં નજીકમાં સાંભોગિકો ન હોય પણ અસાંભોગિકો નજીકમાં હોય તો પછી તેમની વસતિમાં પ્રવેશીને માત્રાદિ ભાગ-૨ તેઓ ન હોય તો પછી શિથિલોની વસતિમાં પ્રવેશીને વોસિરાવે. તેઓ ન હોય તો પછી શ્રાવકના ઘરમાં વોસિરાવે. I ૩૫૮ - તે ન હોય તો વૈદ્યના ઘરે વોસિરાવે. અને ત્યાં વૈદ્યના ઘરે કહે કે “તિful...” . (કોઈક સ્ત્રીને રાજસભામાં વાછૂટ થયી એટલે બધા હસ્યા ત્યારે એ સ્ત્રીએ રાજાને કહ્યું કે “આ શરીરમાં ત્રણ શલ્યો રહેલા છે. વાયુ-મૂત્ર અને સ્પંડિલ. એના વેગને અટકાવવા નહિ. “આ વાત વૈદ્ય પણ જાણે છે એટલે એ આ પરિસ્થિતિ સિમજીને સાધુ પ્રત્યે અસદુભાવવાળો નહિ બને એ આશયથી વૈદ્યને ત્યાં જાય અને આ શ્લોક યાદ કરાવે.) આમ એ કહે 1 એટલે એ વૈદ્ય આ રીતે શાસ્ત્ર પાઠ યાદ કરાવાતે છતેં આ પ્રમાણે બોલે કે અહીં “પાછલા ઘરમાં બેસી જાઓ.” અથવા તો “ઘરની પાછળ આંગણામાં બેસી જાઓ.” | મો.નિ. : પ્તિ મસા રાયપદે હોયરા વા મા हत्थं हत्थं मोत्तुं मज्झे सो नरवइस्स भवे ॥४१९॥ एतेषां-पूर्वोद्दिष्टानां अभावे नरपतिपथे-राजमार्गे व्युत्सृजेत् यतोऽसौ सामान्यो लोकस्य, तदभावे द्वयोहयोर्मध्ये = = F = = = " = = ‘ક્ર = = * , “ ૩૫૮|| '
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy