SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ भी साधुने सापाने पोसिरावे.) श्री मोध-न्यु AS ओ.नि. : भावासन्ने समणुन्न अन्नओसन्नसड्ढविज्जघरे । ભાગ-૨ सल्लपरूवणविज्जे इत्थेव परोहडे वावि ॥४१८॥ ॥ उ49॥ मा अथवा भावासन्नः' असहिष्णुरत्यन्तं भवति ततः समनोज्ञा यदि तस्मिन् क्षेत्रे आसन्ना अन्यस्मिन् प्रतिश्रये ततस्तत्र | प्रविश्य व्युत्सृजति । 'अण्ण त्ति अथवा अमनोज्ञास्तत्रासन्नास्ततस्तद्वसतौ प्रविश्य व्युत्सृजति, तदभावेऽवसन्नानां वसतौ व्युत्सृजति तदभावे श्राद्धगृहे, तदभावे वैद्यगृहे व्युत्सृजति, तत्र च वैद्यगृहे प्ररूपयति यदुत 'तिणि सल्ला महाराय' इत्येवमादि, ततश्चासौ वैद्यः स्मारितग्रन्थ एवं भणति 'इत्थेव'त्ति अत्र पश्चाद्गृहके व्युत्सृज, 'परोहडे वा' गृहस्य पश्चादङ्गणे व्युत्सृजेति । ઓઘનિર્યુક્તિ-૪૧૮: ટીકાર્થ અથવા તો આવું પણ થાય કે જો એ સાધુ સ્પંડિલ કે માત્રાદિને અતિતીવ્ર શંકા થવાથી રોકવા સમર્થ ન બને તો પછી તે ક્ષેત્રમાં નજીકમાં અન્ય ઉપાશ્રયમાં જો સમનોજ્ઞ = સમાન સામાચારીવાળા હોય તો ત્યાં પ્રવેશીને વોસિરાવે. (ઉત્સર્ગમાર્ગે તો એમને ત્યાં પણ નથી જવાનું. માટે જ તો પહેલો વિકલ્પ એજ બતાવ્યો કે પોતાના જ ml ઉપાશ્રયમાં જાય, આ તો દૂર પહોંચ્યો છે, સમય ઓછો છે માટે પછી સાંભોગિકોના નજીકના ઉપાશ્રયમાં જવાનો અપવાદ 1349॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy