SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ ચું નિર્યુક્તિ ભાગ-૨ आसन्नाउ नियत्तड़ कालि पहुप्पंति दूरपत्तोवि । अपहुति तत्तो च्चिय एगो धरे वोसिरे एगो ॥ ४१७॥ तत आसन्नात्सञ्जातकायिकाद्याशङ्को निवर्त्तते, जति कालो पहुप्पइ ततो दूरगतोऽवि निवर्त्तते, अथ निवर्त्तमानस्य कालो न पहुप्पड़, ततः 'तत्तो च्चिअ' तत एव यतो भिक्षार्थं गतस्तत एव व्युत्सृजति, कथम् ?, एकः साधुर्भाजनं पण धारयति एकस्तु व्युत्सृजति कायिकादि । || ૩૫૬॥ स्स | ગ્ ઓનિર્યુક્તિ-૪૧૭ : ટીકાર્થ : નીકળ્યા પછી જો માત્રાદિની શંકા થાય અને જો એ ઉપાશ્રયથી વધુ દૂર ગયો ન હોય, મૈં નજીકમાં જ હોય તો નજીકનાં સ્થાનથી એ પાછો વળી જાય. જો દૂર નીકળી ગયો હોય તો પણ એની પાસે જો સમય પુરતો ” હોય એટલે કે ઉપાશ્રયે આવી શંકા દૂર કરી પછી ગોચરી લેવા જાય તોય મોડું થવાનું ન હોય તો એ પાછો ફરી જાય. પણ હવે જો ઘણે દૂરથી પાછા આવવામાં એની પાસે પુરતો સમય ન હોય તો પછી જે બાજુ એ સાધુ ભિક્ષા માટે ગયો હોય તે બાજુ જ માત્ર વોસિરાવે. ત પ્રશ્ન : કઈ વિધિથી વોસિરાવે ? મા ઓનિ. : R ઉત્તર : એક સાધુ બધા પાત્રા પકડી રાખે, બીજો સાધુ માત્રુ વગેરે પરઠવે. (પાત્રાદિ નીચે મૂકી ન શકાય. કેમકે જો મૂકે તો પછી જીવાદિ ચડી ફસાઈ જવાની શક્યતા રહે. એટલે જો નીચે મૂકે તો બધું ફરીથી પ્રતિલેખન કરવું પડે... એટલે ओ ॥ ૩૫૬ ॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy