SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ - s” નિર્યુક્તિ ન P I + व्युत्सृजति तयोश्च मध्ये व्युत्सृजन् हस्तमात्रं हस्तमात्रं ओलिकाया उभयोहयोर्मुक्त्वा व्युत्सृजति, यतोऽसौ मध्यप्रदेशः, શ્રી ઓઘ-, स च नरपतेः परिग्रहः ततश्च कलहादिर्न भवति । ભાગ-૨ 1 ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૪૧૯ઃ ટીકાર્થ: પૂર્વે દર્શાવેલા આ બધાનો અભાવ હોય તો રાજાના માર્ગમાં = રાજમાર્ગમાં * વોસિરાવે. કેમકે રાજમાર્ગ લોકને સામાન્ય હોય છે. અર્થાત્ કોઈ વ્યક્તિ એનો માલિક નથી. ત્યાં પણ શક્ય ન હોય તો | ૩પ૯૫ બે ઘરની વચ્ચે વોસિરાવે. તે બે ઘરની વચ્ચે વોસિરાવે ત્યારે બે ય ઘરના ઉંબરાના (કે દિવાલના) એક-એક હાથને છોડીને વોસિરાવે. કેમકે આ તો મધ્યપ્રદેશ છે, અને તેની માલિકી રાજાની છે. તેથી કલહાદિ ન થાય. (ગૃહસ્થોને એ ન ગમે તો પણ એ જગ્યા એમની માલિકીની ન હોવાથી હકપૂર્વક ના ન પાડી શકે. વળી આ બધું પણ અતિ અતિ ગાઢ કારણસર જ કરવાનું છે.) + 1 E F = = = = મો.નિ. : ૩ હાડ઼યવને છઠ્ઠા વવહારો મણ તલ્થ गारविए पन्नवणा तव चेव अणुग्गहो एस ॥४२०॥ तदभावे गृहस्थसत्केऽवग्रहे परिगृहीते तस्मिन्नपि व्युत्सृजति, कथं ? कायिकावर्ज पुरीषमृत्सृजन्नपि कायिकी न व्युसृजति । किं कारणं ?,, जओ छड्डुणि ववहारो लब्भइ, जदि गिहत्थो भणिज्ज-छड्डेहि, तो न छड्डेइ, ववहारं राउले = f “' ક. ૩૫૯I
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy