SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ ૩૫oll आचारभण्डकेन समं, आचारभण्डकं-पात्रं पटलानि रजोहरणं दण्डकः, कल्पद्वयं-औणिकः क्षौमिकश्च मात्रकं च, एतद्गृहीत्वा याति । 'उवगरणे 'त्ति गयं, इदानी मात्रकग्रहणप्रतिपादनायाह - नयणं गाहद्धं, नयनं मात्रकस्य करोति भिक्षामटन्, न च तस्य मात्रकस्य कार्येण विना संसक्तादिना परिभोगः क्रियते । 'मत्तए'त्ति गयं ચન્દ્ર. : હવે ઉપકરણ દ્વાર કહેવાય છે. w ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૨૭: ટીકાર્થ : ઉત્સર્ગ માર્ગે તો સાધુ પોતાની બધી જ ઉપધિ લઈને પછી ભિક્ષાની ગવેષણા H. ગોચરીચર્યા કરે. પણ હવે જો આ સાધુ બધી ઉપાધિ સાથે લઈને ભિક્ષા ફરવા માટે અસમર્થ હોય તો પછી આચારભંડકની # સાથે ગોચરી ફરે. આચારભંડક એટલે પાત્રુ રૂપલ્લા+ઓઘો+દાંડો+બે કપડા (ઉનનો અને સુતરાઉનો)+માત્રક આટલી | ઉપધિ લઈને ગોચરી જાય. (જો ઉપકરણ ઉપાશ્રયમાં મૂકીને જાય તો એની રક્ષા કોણ કરે ? અચાનક આગ લાગે તો આ ઉપાશ્રયમાં રહેલા સાધુઓ પોતપોતાની ઉપધિ સંભાળે. પરિણામે આ સાધુની ઉપધિ તો બળી જ જાય. વળી ગોચરી માટે ફરતો હોય અને અચાનક જ ત્યારે ચોર-ડાકુઓના આક્રમણ વગેરેનો ભય ઉત્પન્ન થાય તો એણે ત્યાંથી જ ભાગી જવું પડે. હવે પોતાની ઉપધિ સાથે ન હોય તો એણે ઉપાશ્રયે પાછું જવું પડે. અને તો એ યોગ્ય સ્થાને ભાગી ન શકવાથી ડાકુ વગેરેના સકંજામાં ફસાઈ જાય. હવે જો ઉપાશ્રયે ગયા વિના જ બહાર ભાગી જાય તો સંથારાદિ ઉપધિ વિના એને જ સ્વયં મુશ્કેલી પડે.. માટે ઉત્સર્ગ માર્ગે બધી ઉપધિ સાથે જ રાખી ગોચરી જાય. વળી જ્ઞાનીઓ ત્રણે કાળને નજરમાં રાખીને વિધાન કરતા = = 'I ૩૫૦ + +
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy