________________
શ્રી ઓધ
નિર્યુક્તિ
ભાગ-૨
j
|| ૩૫૧ || મ
ण
મ
હોય છે. અમુક કાળ એવો આવે કે સ્થિર રાજ્ય આપી શકે એવો રાજા ન પાકે... વારંવાર યુદ્ધ થાય, રાજા બદલાયા કરે, વિજેતા લુંટફાટ ચલાવે, ક્યારેક ચોરી-ધાડ વારંવા૨ થયા કરતા હોય... ક્યારેક આંતરવિગ્રહ... આવા બધા નિમિત્તે સાધુઓને પણ ભય રહેતો હોય... માટે ઉપકરણો પણ સાથે જ રાખવા એ જણાવ્યું છે.)
ઉપકરણ દ્વાર થઈ ગયું.
હવે માત્રક ગ્રહણનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ભિક્ષા માટે ફરતો સાધુ સાથે માત્રક લઈ જાય, હા ! એ માત્રકનો ઉપયોગ સંસક્ત વસ્તુ વગેરે રૂપ કામ વિના બીજા કામ માટે ન કરે.
स्स
માત્રક દ્વાર પૂર્ણ થયું.
वृत्ति : 'काउस्सग्ग 'त्ति व्याख्यायते
ओ.नि.भा. : आपुच्छणत्ति पढमा बिइया पडिपुच्छणा य कायव्वा ।
आवस्सिया य तइया जस्स य जोगो चउत्थो उ ॥ २२८ ॥
४६ पढमं आपुच्छ्इ, यदुत - संदिसह उवओगं करेमि, एसा पढमा, उवओगकरावणिअं काउस्सग्गं, अट्ठहिं उस्सासेहिं
-
भ
기
ण
म
|| ૩૫૧ ॥