________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
II ૨૫
હવે અમોસલી શબ્દનું વ્યાખ્યાન કરતા કહે છે કે મુસલી ત્રણ પ્રકારે છે. (૧) તછ ઘટ્ટના (૨) ઉદ્ઘઘટ્ટના (૩) અધોઘટ્ટના. તેમાં પ્રત્યુપેક્ષણા કરતો સાધુ વસ્ત્ર વડે તીર્થો ભીંત વગેરેને સ્પર્શે. ઉપર મુફ્રિકાદિપટલોને (=લાકડાની પટ્ટી=છતને) સ્પ, નીચે જમીનને સ્પર્શે.
સાધુ પ્રત્યુપેક્ષણ કરતે છતે વસ્ત્ર વડે કોઈપણ વસ્તુને ન સ્પર્શે. वृत्ति : इदं तावत्पूर्वोक्तमन पितादि कर्त्तव्यं, इदं तु वक्ष्यमाणं न कर्त्तव्यं, किं तद् ? इत्याहओ.नि. : आरभडा संमद्दा वज्जेयव्वा य मोसली तईया ।
पप्फोडणा चउत्थी विक्खित्ता वेइया छट्ठी ॥२६७॥ 'आरभड'त्ति आरभटा प्रत्युपेक्षणा न कार्या, 'संमद्दत्ति संमर्दा न कार्या, वर्जनीया च मोसली तृतीया, प्रस्फोटना चतुर्थी, विक्षिप्ता पञ्चमी, वेदिका षष्ठी विवर्जनीयेति द्वारगाथेयं ।
ચન્દ્ર. : આમ અનર્તાપિત વગેરે આ બધી કરવા યોગ્ય વસ્તુઓ બતાવી. હવે જે કહેવાશે તે અકર્તવ્ય ત્યાજય છે. તે શું છે? એ વાત કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૨૬૭: ગાથાર્થ: (૧) આરભટા (૨) સમ્મદ (૩) મોસલી (૪) પ્રસ્ફોટના (૫) વિક્ષિપ્તા (૬) વેદિકા -
- '
+
+
ત
૨૫
=
=