SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ-૨ | આમ ગૃહસ્થ જો ભદ્રક હોય તો ઉપર મુજબ દોષો લાગે. શ્રી ઓઘનિર્યુક્તિ ન હવે જો આ ગૃહપતિ ભદ્રક ન હોય તો પછી અકાળે ભિક્ષામાં પ્રવેશેલા સાધુને જોઈને એ પ્રાન્ત ગૃહસ્થ બોલે કે આ I લુંટારો (કે નટ) લાગે છે. જો એવું ન હોય તો આ વળી કયો ભિક્ષાકાળ છે? આ સવારનો કાળ પણ નથી અને મધ્યાહ્ન કાળ પણ નથી. (ખ્યાલ રાખવો કે આજે પણ અજૈનો ગામડીયાઓ સવારે પણ ગરમ રોટલા-રોટલી વગેરે રાંધતા જ હોય ૩૨૯ો. = છે. ખાખરાદિ વસ્તુઓ તો મોટા ભાગે જૈનોમાં જ છે. હવે સવારે અડધો પ્રહર વીતે, લગભગ એ સમય ભિક્ષાકાળ હોય | છે. એ પછી છેક બપોરે ભિક્ષાકાળ હોય, સાધુ જ નવ-સાડાનવ વાગે જાય તો એ બેય ભિક્ષાકાળથી વિપરીત કાળ છે, એટલે " એમાં સાધુને ઉપર મુજબ દોષો લાગવાના.) વળી અકાળે ભિક્ષા માટે પ્રવેશેલાને તો માત્ર ભટકવાથી ઉત્પન્ન થયેલ સંકુલેશ જ થાય છે. ભિક્ષાની પ્રાપ્તિ તો થતી જ નથી. તેથી દોસણવેલાએ – અર્ધપ્રહર વીતે તે વખતે જ ભિક્ષા માટે પ્રવેશી જવું. વહેલા પણ નહિ અને મોડા પણ નહિ. (આજના કાળની દષ્ટિએ જ્યાં જેનો જે સમય હોય ત્યાં તે પ્રમાણે ગોચરી જવું.) वृत्ति : इदानीं मध्याह्नस्यारत एव यदि भिक्षामटति ततः को दोषः ? इत्यत आहओ.नि.भा. : भिक्खस्सवि य अवेला ओसक्कहिसक्कणे भवे दोसा । भद्दगपंतातीया तम्हा पत्ते चरे काले ॥२१६॥ = he is : ૩૨૯ો. * 3. '
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy