SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ भिक्षाया अवेलायां यदि प्रविशति ततो यदि भद्रकः 'ओसक्कणं'ति याऽसौ रन्धनवेला तां मध्याह्लादारत एव - શ્રી ઓઘનિર્યુક્તિ कारयति येन साधोरपि दीयते, एवं तावद्भिक्षावेलायामप्राप्तायां हिण्डतो दोषाः, अथ पुननिवृत्तायां भिक्षावेलायामटति ભાગ-૨ | ततः 'अहिसक्कणे 'त्ति रन्धनवेलां तामुत्सूर एव कारयति येन साधोरपि भक्तं भवति, एवमेते दोषा भद्रके भवन्ति । 'पंतादीय'त्ति प्रान्तकृतास्तु दोषा पूर्ववद्रष्टव्याः भण्डिकोऽयमिति ब्रूते प्रान्तः, तस्मात्प्राप्ते काल एव चरेद्भिक्षां न || ૩૩૦ | | ચૂનેfધ વા ‘ાત્ર'ત્તિ જયં, - ચન્દ્ર. : પ્રશ્ન : મધ્યાહ્નની પહેલા જ સાડા દસ-અગ્યાર વાગે જો ભિક્ષાને માટે ફરે તો શું દોષ ? ઓશનિયુક્તિ-ભાષ્ય-૨૧૬ : ટીકાર્થઃ ઉત્તર : ભિક્ષાના અકાળમાં જો પ્રવેશે તો જો ગૃહસ્થ ભદ્રક હોય તો એ જે આ ભોજન રાંધવાનો સમય હોય તેને મધ્યાહ્નની પૂર્વે જ કરાવી દે એટલે કે ભોજન વહેલું કરાવડાવે કે જેથી સાધુને પણ આપી ( શકાય. (એમાં ઉપર મુજબ આયાકર્માદિ દોષો લાગે.) આમ આ તો ભિક્ષાવેળા પ્રાપ્ત થઈ ન હોય ત્યારે ગોચરી ફરનારાને દોષો દર્શાવ્યા. હવે જો ભિક્ષાવેળા પસાર થઈ ગયા બાદ દોઢ બે વાગે ગોચરી ફરે તો તે રાંધવાની વેળાને મોડી જ કરી દે કે જેથી સાધુને પણ ભોજન થાય. (વહોરાવી શકાય.) આમ ભદ્રક ગૃહસ્થમાં આ બધા દોષો થાય. પ્રાન્ત ગૃહસ્થ હોય તો એના વડે થતા દોષો પૂર્વની જેમજ સમજી લેવા er વી કે એ બોલે કે આ કોઈ ભાંડિક છે.” (પ્રાયઃ ભાંડિક એટલે નટ વગેરે છે, તેઓ અકાળે આ રીતે ભીખ માંગતા હોય છે.) ': + = ૩૩૦I. E
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy