SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ or मो શ્રી ઓધ-િ નિર્યુક્તિ of ભાગ-૨ ॥ ૩૨૩॥ ૧ UT (૪) સંઘાટક : સંઘાટક સાથે ફરવું, એકાકી નહિ. (૫) ઉપકરણ : ભિક્ષા માટે ફરતા સાધુએ બધા જ ઉપકરણ સાથે લેવા ? કે ઓછા ? (૬) માત્રક : ભિક્ષા ફરનારા સાધુએ માત્રકનું ગ્રહણ કરવું. માત્રક સાથે રાખવું. (૭) કાયોત્સર્ગ : ભિક્ષા માટે જતા સાધુએ ઉપયોગ માટેનો કાઉસ્સગ્ગ કરવો. (૮) યસ્યયોગ : ભિક્ષા માટે જતો સાધુ આ બોલે કે જેનો યોગ થશે એટલે કે જે વસ્તુની સાથે સંબંધ થશે, તે ગ્રહણ કરીશ.” (૯) સપ્રતિપક્ષ : આ બધા જ દ્વારોનો સમૂહ પ્રતિપક્ષ પૂર્વક પણ કહેવો. એટલે કે અપવાદપૂર્વક પણ કહેવો. (ઉત્સર્ગ મૈં અને અપવાદ બેય બતાવવાના છે.) म्म वृत्ति : इदानीं भाष्यकारः प्रतिपदमेतां गाथां व्याख्यानयति, तत्र 'पमाणे 'त्ति व्याख्यानयन्नाह - યોનિ : दुविहं होइ पमाणं काले भिक्खा पवेसमाणं च । सन्ना भिक्खायरिआ भिक्खे दो काल पढमद्धा ॥ २९३ ॥ द्विविधं प्रमाणं भवति, 'काले 'त्ति एकं कालप्रमाणं कालनियमः - वेलानियम इत्यर्थः, तथाऽन्यद्भिक्षार्थं स स्स भ -મ व ओ म स्प || ૩૨૩॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy