SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ प्रविशमानानां 'प्रमाणं' वारालक्षणं भवति, तत्र भिक्षाप्रवेशप्रमाणं प्रतिपादयन्नाह - 'सन्ना भिक्खायरिया भिक्खे दो' श्री मोध-त्यु નિર્યુક્તિ भिक्षार्थं वाराद्वयं प्रविशति, एकमकालसझापानकनिमित्तं, द्वितीयं भिक्षाचर्याकाले प्रविशतीति । जदि पुण तइयवारं ભાગ-૨ भिक्खायरिअं करेइ ततो खेत्तं चमढिज्जइ उड्डाहो य हवइ, जहा णत्थि एएसि भिक्खाहिंडणे नियमो, तम्हा दोण्णि वाराउ हिंडियव्वं, एयं च पुव्वभणियमेव- पुणो पुणो पविसणे सड्ढयकुलाणि चमढिज्जंतित्ति, तेण भासकारेण बहुवारा पविसणे दोसा न दंसिआ । उक्तं भिक्षाप्रवेशवाराप्रमाणं । इदानी भिक्षाकालप्रमाणं प्रतिपादयन्नाह-'काले पढमद्धा' काल इति भिक्षाकालस्तस्मिन् प्रविशितव्यं, तथा 'पढमद्धा' इति प्रथमपौरुष्यां यदळू तस्मिंश्च भिक्षार्थं प्रविशितव्यं, उक्तं कालप्रमाणम् । ચન્દ્ર, : હવે ભાણકાર દરેકે દરેક પદને લઈને આ ગાથાનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રમાણ એ દ્વારનું વ્યાખ્યાન કરતા કહે છે. ઓઘનિયુક્તિ-ભાગ્ય-૨૧૩: ટીકાર્થ: (૧) પ્રમાણ બે પ્રકારે છે. કાલનું પ્રમાણ એટલે કે વેળાનો નિયમ એટલે કે કયા * કાળે ગોચરી જવું તે. અને બીજું પ્રમાણ ‘ભિક્ષા માટે પ્રવેશનારા સાધુઓ કેટલીવાર જઈ શકે?’ એ વારાઓ રૂપ પ્રમાણ. છે એમાં ભિક્ષા માટે જવાના પ્રમાણનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે ભિક્ષા માટે બેવાર પ્રવેશે (ઘરોમાં જાય.) એક હૈ તો અકાળે અંડિલ જવાનું થાય ત્યારે પાણી લેવા ઘરે જાય. અને બીજું તો ભિક્ષાચર્યાના કાળે ગૃહસ્થોના ઘરોમાં પ્રવેશે. PERSEE ૩૨૪
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy