________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
|| ૩૨૧ |
ओ.नि. : नाम ठवणा दविए भावंमि य एसणा मुणेयव्वा ।
दव्वंमि हिरण्णाई गवेसगहभुंजणा भावे ॥४११॥ नामस्थापने सुगमे, द्रव्ये-द्रव्यविषया, यथा हिरण्यादेर्गवेषणां करोति कश्चिद्, भावे-भावविषया त्रिविधागवेषणैषणा-अन्वेषणैषणा, ग्रहणैषणैषणा-पिण्डादानैषणा, भुञ्जनैषणा-ग्रासैषणा चेति ।
ચન્દ્ર, ઃ એટલે હવે તે જ એષણાનું પ્રતિપાદન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૧૧ : ટીકાર્થ: નામ અને સ્થાપના એષણા તો સ્પષ્ટ છે. દ્રવ્યસંબંધી એષણા આ પ્રમાણે કે કોઈ વ્યક્તિ - સુવર્ણાદિની ગવેષણા - શોધ કરે.
ભાવસંબંધી એષણા ત્રણ પ્રકારે છે. (૧) ગવેષશૈષણા એટલે કે અન્વેષરૈષણા. (૨) ગ્રહમૈષરૈષણા એટલે કે પિંડાદાનૈષણા. (૩) ભુજનૈષણા એટલે કે ગ્રામૈષણા. वृत्ति : सा च गवेषणैषणा एभिरिरभिगन्तव्या -
:
૩૨૧.