________________
| ની
ઉત્તર : શુધ્ધ એવા આહાર, ઉપધિ, શયા વગેરે વડે એ ભાવપિંડ પુષ્કળ થાય, અહીં તો આહારનો અધિકાર છે. તેજ શ્રી ઓઘ-વી નિર્યુક્તિ
પ્રશસ્ત ભાવપિંડ છે. કેમકે અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરાયો છે. (કારણને કાર્યના નામથી ઓળખવું એ = કારણનો ભાગ-૨
કાર્ય તરીકે વ્યવહાર કરવો એ કારણમાં કાર્યોપચાર કરેલો કહેવાય. દા.ત. ઘી આયુષ્યનું કારણ છે. ઘીને જ આયુષ્ય શબ્દથી
ઓળખવું એ કારણમાં કાર્યનો ઉપચાર કહેવાય. પ્રસ્તુતમાં શુદ્ધ આહાર કારણ છે. જ્ઞાનાદિવૃદ્ધિરૂપ પ્રશસ્ત ભાવપિંડ કાર્ય | | ૩૨૦I wછે, અહીં શુધ્ધ આહાર પ્રશસ્ત ભાવપિડ શબ્દથી ઓળખાવાય છે, માટે કારણમાં કાર્યનો ઉપચાર ગણાય.)
માં આ આહાર જ્ઞાનાદિપિંડનું કારણ છે. તે આહાર એષણાશુદ્ધ લેવો જોઈએ. આમ આ સંબંધથી આવેલી એષણા હવે પ્રતિપાદન કરાય છે.
અથવા તો પહેલા એમ કહેલું કે પિંડની એષણાને કહીશ તેમાં પિંડ કહેવાઈ ગયો. હવે એષણા કહેવાય છે. (પિંડ પછી આ એષણાનું નિરૂપણ શા માટે ? એ માટે આ બે સંબંધો બતાવ્યા.)
અથવા તો આ ભાષ્યકાર જાતે જ પિંડ પછી એષણાના નિરૂપણમાં સંબંધ કરી આપે છે. ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૧૨ : ટીકાર્થ : ભાજન લેપાયે છતે ત્યારબાદ પિંડનું ગ્રહણ કરવું. કેવા વિશિષ્ટ પિંડનું ગ્રહણ કરવું? એનો ઉત્તર એ છે કે એષણાયુક્ત પિંડનું ગ્રહણ કરવું. वृत्ति : अतस्तामेवैषणां प्रतिपादयन्नाह -
:
૩૨૦.