SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ ભાગ-૨ 1] [ મ स ॥ ૩૧૮ | મ ण જે કર્મ ઉત્પન્ન થાય. તે કર્મપિંડ બને. આમ બીજા બધામાં પણ સમજી લેવું. અથવા તો જે બાહ્ય વસ્તુ વડે આત્મા આઠ પ્રકારના કર્મથી બંધાય તે બાહ્ય વસ્તુ પણ અપ્રશસ્ત ભાવપિંડ કહેવાય. T वृत्ति : इदानीं प्रशस्तं भावपिण्डं प्रतिपादयन्नाह સોનિ. : तिविहो होइ पसत्थे नाणे तह दंसणे चरिते य । मोत्तूण अप्पसत्थं पत्थपिंडेण अहिगारो ॥ ४१० ॥ त्रिविधः प्रशस्त भावपिण्डः - ज्ञानविषयः दर्शनविषयः चारित्रविषयश्च । तत्र ज्ञानपिण्डो ज्ञानं स्फातिं नीयते येन सः भ तथा दर्शनं स्फातिं नीयते येन, चारित्रं स्फातिं नीयते येन स बाह्योऽभ्यन्तरश्च पिण्डः, मुक्त्वाऽप्रशस्तं प्रशस्तपिण्डेनाधिकारः । - ચન્દ્ર. ઃ હવે પ્રશસ્તપિંડનું પ્રતિપાદન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-૪૧૦ : ટીકાર્થ : પ્રશસ્ત ભાવપિંડ ત્રણ પ્રકારે છે. (૧) જ્ઞાનસંબંધી (૨) દર્શનસંબંધી (૩) ચારિત્ર સંબંધી તેમાં જેના વડે જ્ઞાન વૃદ્ધિ પમાડાય તે પુસ્તકાદિ જ્ઞાનપિંડ જેના વડે દર્શન વૃદ્ધિ પમાડાય તે જિનપ્રતિમાદિ દર્શનપિંડ. A ॥ ૩૧૮૫
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy