________________
श्री जोध
નિર્યુક્તિ
भाग-२
112311
मो
तहा वत्थं णच्चाविअं अप्पाणं अणच्चाविअं ३, तथा वत्थंपि नच्चाविअं अप्पाणंपि नच्चाविअं ४, एस चउत्थो, एत्थ पढो भंगो सुद्धो । एवं अवलिअंपि - अवलितेऽपि चत्वारो भङ्गाः, यथा वत्थं अवलिअं अप्पाणं च अवलिअं एगो १, तहा वत्थं अवलिअं अप्पाणं च वलिअं २, तहा अप्पाणं अवलिअं वत्थं वलिअं ३, अप्पाणंपि वलिअं वत्थंपि सवलिअं ४, एत्थवि पढमो भंगो सुद्धो । 'अणुबंधि निरंतरय 'त्ति अनुबन्धो निरन्तरतोच्यते, ततश्च न अनुबन्धेन - नैरन्तर्येण म प्रत्युपेक्षणा कर्त्तव्या । इदानीममोसलिं व्याख्यानयन्नाह - 'तिरिउड्डूह य घट्टणा मुसलि त्ति त्रिविधा मुसली - तिर्यग्घट्टना १, ऊर्ध्वघट्टना २, अधोघट्टना ३ चेति, तत्र प्रत्युपेक्षणां कुर्वन् वस्त्रेण तिर्यक् कुड्यादि घट्टयति-स्पृशति, ऊर्ध्वं कुटिकादिपटलादि घट्टयति, अधो भुवं घट्टयति, एवं न मुशली किन्त्वमुशली - न किञ्चित्प्रत्युपेक्षणां कुर्वन् वस्त्रेण भ घट्टयति ।
ण
स्स
ચન્દ્ર. : હવે ભાષ્યકાર પૂર્વાર્ધનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૬૧ : ગાથાર્થ : વસ્ત્ર અને આત્મામાં અનર્તપિત અને અવલિતને લઈને ચાર પ્રકાર થાય. અનુબંધી એટલે નિરંતરતા, તીર્જી, ઉભુ અને નીચું ઘટ્ટન, સ્પર્શન એ મુશલી છે.
ટીકાર્થ : ગાથામાં વસ્ત્ર અને આત્મા = શરીર એ બે પદ લખેલા છે, તેના દ્વારા ચતુર્થંગી સૂચવાયેલી થાય છે. એટલે આ પ્રકારે નૃત્ય નહિ કરાવાયેલ વસ્ત્રાદિ ચાર પ્રકારે છે.
णं
म
भ
a
म
हा
TH
1123 11