________________
=
૪
ન એ રીતે વસ્ત્રમાં થવું ન જોઈએ.) શ્રી ઓઘનિર્યુક્તિ
(૫) છપ્પરમ શબ્દનો અર્થ આ પ્રમાણે છે કે વસ્ત્રના આગળના ભાગને, આંખની સામે રહેલા ભાગને જોઈને પછી ભાગ-૨
Sા ત્રણ પુરિમ કરવા. (ત્રણવાર ધીમેથી ખંખેરવાની વિધિ) તથા પાછળના ભાગને જોઈને ફરી બીજા પણ ત્રણ પુરિમ કરવા.
આમ આ છ પુરિમ થાય. એટલે કે છવાર ખંખેરણી થાય. ૨૨ | = (૬) નવવાર ખોટક કરવાના છે. હાથની ઉપર જે કંથવા વગેરે જીવો આવી પડેલા હોય તેનું હાથ ઉપર જ નવવાર
પ્રમાર્જન કરવું.
આ આખી દ્વાર ગાથા છે. वृत्ति : इयं द्वारगाथा, इदानीं भाष्यकार: पूर्वार्द्धं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : वत्थे अप्पाणंमि अचउहा अणच्चाविअं अवलिअं च ।
अणुबंधि निरंतरया तिरिउड्ढह य घट्टणा मुसली ॥१६१॥ वस्त्रे आत्मनि चेत्यनेन पदद्वयेन भङ्गचतुष्ट्यं सूचितं भवति, ततश्चानेन प्रकारेण अन पितं चतुर्द्धा भवति, कथं?, वत्थं अणच्चाविअं अप्पाणं च अणच्चाविएगो भंगो १, तथा वत्थं अणच्चाविअं अप्पाणं च णच्चाविअं२,
3
=
, 2
ન
જ
'