SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ D '= LF B = ? શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ : = રિતે વી એ શબ્દનું વ્યાખ્યાન થઈ ગયું. वृत्ति : इदानीं 'चले 'त्ति व्याख्यानयन्नाहમો.નિ.મી. : રલ્વે માવે ય બૅમિ સુપટ્ટિ તુ નું સુપડ્યું आयाए संजमंमि अ दविहा उ विराहणा तत्थ ॥२०५॥ चलं द्विविधं-द्रव्यचलं भावचलं च, तत्र द्रव्यचलं 'दुपइट्ठिअं तु जं दुपयं' दुष्प्रतिष्ठितं यद् द्विपदं-शकटं तद्रव्यचलमुच्यते, तत्र च द्रव्यचले लेपं गृह्णत आत्मसंयमविराधना द्विविधा भवति । = | ૨૭૯ો જ = E # = = = = ચન્દ્ર. : હવે ‘વન' એ શબ્દનું વ્યાખ્યાન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-ભાગ-૨૦૫ : ટીકાર્થ : ચલ બે પ્રકારે હોય. (૧) દ્રવ્યચલ (૨) ભાવચલ. તેમાં દ્રવ્યચલ એટલે જમીન ઉપર જે ગાડું દુપ્રતિષ્ઠિત હોય - એકદમ દઢ રીતે સ્થિર થયેલું ન હોય તે દ્રવ્યચલ. (જરાક ધક્કો લાગે અને ગાડું ગબડવા માંડે કે ઉંધુ થઈ જાય. આ બધું દ્રવ્યચલ છે.) આવા દ્રવ્યચલ ગાડામાં લેપને ગ્રહણ કરનારાને આત્મા અને સંયમ એમ બે પ્રકારની વિરાધના થાય. ; ૨૭૯I iદ “HT
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy