SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચોથો ભાંગો શુધ્ધ છે. શ્રી ઓથયુ નિર્યુક્તિ (નીચે વનસ્પતિ-ઘાસાદિ હોય અને ઘઉંના દાણા વગેરે રૂપ બીજ પણ હોય અને એની ઉપર જ ગાડું હોય તો એ ભાગ-૨ અનંતરપ્રતિષ્ઠિત કહેવાય. પણ ઘાસ-બીજ વગેરેની ઉપર લાકડાનું મોટુ પાટીયું વગેરે પડેલું હોય અને એની ઉપર ગાડું હોય તો એ પરંપરપ્રતિષ્ઠિત કહેવાય) ૨૭૮ હવે તેજ હરિત અને બીજ ઉપર આત્મા સાધુ પોતે પ્રતિષ્ઠિત હોય અને ગાડું પ્રતિષ્ઠિત હોય. એમ આ બે પદમાં પણ જ ચતુર્ભગી થાય. પ્રશ્ન : કેવી રીતે થાય ? ઉત્તર : (૧) આત્મા હરિત-બીજમાં પ્રતિષ્ઠિત છે અને ગાડું હરિતબીજમાં પ્રતિષ્ઠિત છે. (૨) આત્મા હરિત બીજમાં પ્રતિષ્ઠિત છે પણ ગાડું હરિતબીજમાં પ્રતિષ્ઠિત નથી. (૩) આત્મા હરિત-બીજમાં પ્રતિષ્ઠિત નથી, પણ ગાડું હરિતબીજમાં પ્રતિષ્ઠિત છે. (૪) આત્મા હરિત-બીજમાં પ્રતિષ્ઠિત નથી, અને ગાડું પણ હરિતબીજમાં પ્રતિષ્ઠિત નથી. આ ચોથો ભાંગો શુદ્ધ છે. આ રીતે બીજા પણ પ્રત્યેક અનંત વનસ્પતિ વગેરે વડે ભાગાઓ સ્વબુદ્ધિથી વિચારી લેવા. (અર્થાતુ ગાડું પ્રત્યેક ઉપર અનંતપ્રતિષ્ઠિત છે, અનંતકાય ઉપર અનંતરપ્રતિષ્ઠિત નથી... એ રીતે ઘણા પ્રકારે ચતુર્ભગીઓ થાય.). ૫,૫ ૨૭૮ છે. ૧ #
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy