________________
चैवं ज्ञात्वा पात्रकाणि लिम्पति - શ્રી ઓઘ-થિ. નિયુક્તિ , મો.ન. : પડિછાદાઈ નાકvi ોફ મામUTTછું . ભાગ-૨
दढलेवेवि उ पाए लिंपइ मा तेसि दिज्जिज्जा ॥३७९॥ | ૨૫૯ો :
___पाडिच्छगा-सूत्रार्थग्रहणार्थं ये आचार्यसमीपमागच्छन्ति सेहा-अभिनवप्रवजिताः, एतेषामागमनं ज्ञात्वा H | कश्चिन्मायावी दृढलेपान्यपि तानि पुराणपात्रकाणि लेपयति, मा भूदाचार्यस्तेभ्यः प्रतीच्छकसेहेभ्यो दद्यात् ॥
ચન્દ્ર. : પ્રશ્ન : ગુરુને પુછ્યા વિના પાત્રો લેપવાનું કામ તો કોણ કરે? (ગુરુને પૂછ્યા વિના પાત્રા લેપવામાં શું દોષ?) | ઉત્તર : જે માયાવી સાધુ હોય તે તો હમણાં જ કહેવાશે એ પ્રમાણે જાણીને પૃચ્છા વિના જ પાત્રાઓને લેપવા માંડે.
ઓઘનિર્યુક્તિ-૩૭૯ : ટીકાર્થ : પ્રાતઇચ્છકો એટલે સૂત્ર અને અર્થને ગ્રહણ કરવા માટે જે સાધુઓ આચાર્ય પાસે આવે તે શૈક્ષ એટલે નૂતનદીક્ષિતો. આ બધાનું આગમન જાણીને કોઈક માયાવી સાધુ દેઢ લેપવાળા એવા પણ તે જૂના પાત્રાઓને લેપે. એવું ન બનો કે આચાર્ય આ પાત્રા પ્રતઇચ્છક અને સેહને આપી દે. (જૂના પાત્રામાં પહેલા તો લેપ કરી જ દીધો હોય, હવે ઘણો સમય થવાથી એ લેપ ઉખડી ગયો હોય કે બગડી ગયો હોય તો પછી એ બીજો લેપ જરૂરી બને. પણ જૂનો લેપ વ્યવસ્થિત હોય તો નવો લેપ ન કરાય. હવે એ જમાનામાં તો પાત્રા પણ તદ્દન નિર્દોષ વપરાતા. એટલે જયારે પ્રાતઇચ્છકો કે નૂતનદીક્ષિત આવે ત્યારે એની પાસે પાત્રા હોય તો તો વાંધો નથી. પણ એમને પાત્રાની જરૂર હોય તો કંઈ આજની જેમ
&
* Fes + B
૨૫૯ો.