SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકો પાસે ખરીદાવીને આપી ન શકાતા. ત્યારે તો આચાર્ય એ મહેમાન જેવા સાધુઓની કાળજી માટે ગચ્છના સાધુઓના શ્રી ઓઘ-થા પાત્રા પણ તત્કાળ એમને આપી દે. પછીથી ગચ્છના સાધુઓ યાચનાદિ કરી નિર્દોષ નવા પાત્રા પોતાના માટે લાવે. હવે નિયુક્તિ કે કોઈ કપટી સાધુ પોતાના પાત્રો આ રીતે બીજાને આપવા માંગતો ન હોય, મમત્વવાળો હોય તો ગુરુ પોતાના પાત્રો બીજાને ભાગ-૨ આપી ન દે એ માટે જલ્દી નવો લેપ કરી દે, જો ગુરુ એના પાત્રને આપવા તૈયાર થાય તો તરત ગુરુને કહી શકાય કે “એમાં | ૨૬૦ = તો લેપ કરેલો છે, એ સુકાયો નથી.” એટલે ગુરુ એનું પાત્ર બીજાને આપી ન શકે. આ બધું ન થાય એ માટે જ પાત્રા લેપતા v પૂર્વે ગુરુને પૃચ્છા કરવાની સ્પષ્ટ આજ્ઞા કરવામાં આવી છે.) મો.ન.મી.: મદવાવ ત્રિમૂસાઈ દ્વિપ ના સેકIIT પરિટ્ટા अपडिच्छणे य दोसा सेहे काया अओ दाए ॥२०२॥ अथवा दृढलेपमपि पात्रं विभूषया लिम्पति, तस्मिंश्च लिप्ते पात्रे या 'शेषकाणां' ग्लानादीनां परिहानिः सा सर्वा तेन कृता भवति । 'अपडिच्छणे य दोस'त्ति पत्तयाभावे आयरिओ ते न पडिच्छति ततो दोसा' निर्जराद्यभावलक्षणाः। म 'सेह'त्ति यः प्रव्रजितमात्रस्तस्मै यदि पात्रकादि न दीयते ततस्तस्योपकरणरहितस्य चित्तविपरिमाणो भवति, विपरिणामतश्च कायान् व्यापादयति, अतः अस्मात्कारणाद्दर्शयित्वा पात्रं लिप्यते, कदाचिदसावाचार्यः प्रतीच्छकादीनागन्तुकान् श्रुत्वा निवारयेत्तं साधु लिम्पन्तमिति । Fri ૨૬0ા.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy