SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓછુ નિર્યુક્તિ ભાગ-૨ Tr 'મ H ॥ ૨૪૩॥ ૫ T અથવા તો બીજી પદ્ધતિથી પણ અહીં સંયમવિરાધના થાય છે. તે આ પ્રમાણે કદાચ ત્યારે વરસાદ આવે તો અકાયની વિરાધના થાય. णं હવે જો ધૂળનો સંપાત થાય એટલે કે વા-વંટોળીયો, ખેતરખેડાણ વગેરેના કારણે ખૂબ ધૂળ ઉડતી હોય તો પછી એ પૃથ્વીની પણ વિરાધના થાય. वृत्ति: एवमुक्ते सत्याह सूरिः ઓ.નિ.મા. = – ત્યાં ગાડા પાસે સાધુ ગયો હોય અને मो વોસાળ પરિહારો ચોયા ! નયળાણુ જીર્ણ તેતિ । पाए उ अलिप्यंते ते दोसा होंति णेगगुणा ॥ १९५॥ भ दोषाणां परिहारस्तेषां चोदकोक्तानां क्रियत इति संबन्धः, कथं क्रियते ? इत्यत आह- हे चोदक ! यतनया लेपस्य ग ग्रहणं क्रियते, ततश्च यतनया ग्रहणे सत्यात्मोपघातादयो दोषा न भवन्ति, पात्रे चालिप्यमाने त एव दोषा यत्त्वयोदिता आत्मोपघातादयोऽनेकगुणा अनेकप्रकारा भवन्ति । ચન્દ્ર. : આમ લેપમાં ત્રણ ઉપઘાત પૂર્વપક્ષે બતાવ્યા એટલે આચાર્ય કહે છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૯૫ : ટીકાર્થ : એ નોદક ! પ્રશ્નકાર ! આ બધા દોષોનો પરિહાર તો કરી શકાશે. (ગાથામાં મ || ૨૪૩॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy