SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ - कदाचिदुल्मुकं चालयति ततश्चाग्निविराधना, यत्राग्निस्तत्र वायुना भवितव्यं, तथा कदाचिदसौ गन्त्री શ્રી ઓઘનિર્યુક્તિ हरितकुन्थुकादिमध्ये व्यवस्थिता भवति ततश्चासौ लेपं गृह्णन् तानि विराधयति, अथवाऽनया भङ्ग्या संयमविराधना ભાગ-૨ T भवति-'वासं रओ व सिया' तत्र गतस्य कदाचिद्वर्षति ततश्चाप्कायविराधना भवति । अथ रजःसंपातो भवति ततश्च पृथिवीकायविराधना भवति, | ૨૪૨ Is ચન્દ્ર. : હવે સંયમવિરાધનાને દેખાડવા માટે (દેખાડતા) કહે છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૯૪: ટીકાર્થ : લેપ લેવા માટે જવામાં, આવવામાં અને લેપ ગ્રહણ કરવામાં સંયમ વિરાધના * F = F B & થાય. E iા પ્રશ્ન ઃ એ શી રીતે ? ઉત્તર : લેપના સ્થાને જતા સાધુને રસ્તાની ભૂમિ સચિત્ત પણ આવી શકે. તથા કદાચ નદી ઉતરવી પડે તો અપકાયની વિરાધના થાય. તથા લેપ લેવામાં અગ્નિની વિરાધના થાય, તે આ પ્રમાણે - તે સાધુ લેપ લેતો લેતો ક્યારેક અજાણપણે આજુબાજુમાં રહેલા ઉંબાડીયાને હલાવી દે તો અગ્નિની વિરાધના થાય. જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય એટલે વાયુની પણ વિરાધના થાય. વળી ક્યારેક આ ગાડું ઘાસ, કંથવાદિ જીવોની ઉપર જ પડેલું હોય, અને એટલે ત્યાંથી લેપ લેતો આ સાધુ તે જીવોની પણ વિરાધના કરનારો બને. = fઇe. ૨૪૨ |
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy