________________
એ બધાનો વાયુ વ્યવહારથી સચિત્ત હોય. શ્રી ઓઘનિયુક્તિ |
આશય એ છે કે અતિહિમ અને અતિદુર્દિન વિનાનો જે પૂર્વ-ઉત્તરાદિ દિશામાંથી આવતો વાયુ છે તે વ્યવહારથી સચિત્ત ભાગ-૨)
છે. (એ મોટાભાગે સચિત્ત જ હોય. ક્યારેક કેવલીની દૃષ્ટિએ તે અચિત્ત બની ગયો હોય તો પણ છબ0ો એ જાણી શકતા
ન હોવાથી એમણે તો એનો સચિત્ત તરીકે જ વ્યવહાર કરવાનો રહે.) ૨૨0ો | - હવે અચિત્તવાયુ બતાવાય છે. કાદવ વગેરે દબાયે છતેં જે પવન ઉત્પન્ન થાય તે અચિત્ત હોય. (કાદવાદિ ઉપર પગ
" પડે એટલે પોચો કાદવ અંદર દબાય એના કારણે વાયુની ઉત્પત્તિ થાય. આ ઉત્પન્ન થયેલો વાયુ અચિત્ત હોય.) * તે પાંચ પ્રકારે છે. (૧) આક્રાન્ત (૨) માત (૩) પીલિત (૪) શરીરાનુગત (૫) સંમૂચ્છિમ. તેમાં (૧) કાદવ વગેરે
દબાવાથી ઉત્પન્ન થતો વાયુ આક્રાન્ત કહેવાય. (૨) દતિ વગેરેમાં ફૂંક મારી મારીને જે વાયુ ભરવામાં આવેલો હોય તે બાત 'વાયુ. (દતિ એટલે ચામડાનું એક સાધન છે. નદી વગેરે ઉતરવા માટે એ ઉપયોગી બને. અત્યારે જેમ પવન ભરેલા ટાયરોથી ||
પાણીમાં તરાય, એમ પૂર્વે આ પવન ભરેલી દતિ વગેરેથી તરી શકાતું.) (૩) વસ્ત્ર ચામડા વગેરેમાં પીલિત વાયુ. (આશય થી એ છે કે કાપ કાઢતી વખતે વસ્ત્ર વગેરે દબાવવામાં આવે, તે વખતે વાયુ ઉત્પન્ન થાય. એમ વસ્ત્ર નીચોવવાદિ વખતે પણ
વસ્ત્રને પીડવામાં આવે અને એમાં પણ વાયુની ઉત્પત્તિ થાય.) (૪) ઉચ્છવાસ અને નિચ્છવાસનો વાયુ. પેટમાં રહેલો વાયુ છે એ બધો શરીરાનુગત કહેવાય. (૫) પંખા વગેરે વડે ઉત્પન્ન થયેલો વાયુ સંમૂછિમ કહેવાય. (આ વાયુ ભલે અચિત્ત હોય, વી પણ ઉત્પન્ન થયેલો આ વાયુ બહાર રહેલા સચિત્તાદિ વાયુનો હિંસક બને છે. માટે એને અચિત્ત સમજી એને ઉત્પન્ન કરવામાં
E fk's
|| ૨ ૨૦ll.
. |