________________
નિર્યુક્તિ
RE
श्रीमोध-त्यु
ओ.नि. : केई एक्कक्कनिसिं संवासेउं तिहा परिच्छंति । । ભાગ-૨
पाउणिय जइ ण लग्गति छप्पया ताहे धोविज्जा ॥३५५॥
केचनाचार्या एवमाहुः-'एक्केकनिसिं संवासेउत्ति अयमत्रार्थः-३°तमभ्यन्तरं कल्पं क्षौममितरकल्पयोरुपरि एकां ॥२१०॥ म
रात्रिं प्रावृणोति, पुनरपरस्यां रात्रावात्मासन्ने करोति, पुनरपरस्यां रात्रौ आत्मोपरि कीलकादौ लम्बमानं करोति, एवं त्रिरात्रं स्स यावत्परीक्ष्यते पश्चाच्च तं कल्पं पुनः प्रावृणोति, प्रावृते च कल्पे यदि न लगन्ति षट्पद्यस्तदा धावयेत्-प्रक्षालयेत् ।।
| ચન્દ્ર, ઃ ઓઘનિર્યુક્તિ-૩૫૫ : ટીકાર્થ : કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે કે અભ્યત્તર સુતરાઉ કપડાને બે 1 કપડાઓની ઉપર એક રાત પહેરે. ફરી બીજી રાતે એ વસ્ત્રને પોતાની નજીકમાં સ્થાપે. ફરી ત્રીજી રાતે પોતાની ઉપર | ખીલાદિને આધારે એ વસ્ત્ર લટકતું રાખે.
ત્રણ રાત સુધી એની પરીક્ષા કરે, એ પછી તે વસ્ત્રને પાછુ પહેરે. હવે જો વસ્ત્ર પહેર્યા બાદ એમાં પદી વગેરે ન लागे, तो पछी तेने धूमे. वृत्ति : ते च प्रक्षालयन्तः -
२ ॥२०॥
a FOTO HE