________________
શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ ભાગ-૨
૧૯૩ /
૫
घनोदधयो रत्नप्रभापृथिव्यादीनां घनवलयानि च करकाश्च एतेषु नियमात् सचित्तोऽप्कायः समुद्रबहुमध्येमध्यप्रदेशे द्रहमध्ये च निश्चयतः सचेतनः, व्यवहारनयतश्च पुनरगडादौ-कूपादौ योऽप्कायः स व्यवहारतः सचित्तः ।
ચન્દ્ર. : હવે અકાય કહેવાય છે. એ પણ ત્રણ પ્રકારે છે. (૧) સચિત્ત (૨) મિશ્ર (૩) અચિત્ત. તેમાં સચિત્તના પ્રતિપાદનને માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ૩૪૪: ટીકાર્થ : રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીઓની નીચે જે ઘનોદધિ છે, તથા જે એ રત્નપ્રભા વગેરે ક્ષણ પૃથ્વીની ચારેબાજુ બંગડીના આકારે રહેલા ઘનવલયો છે, તથા જે કરી છે. તે બધામાં નિશ્ચયથી સચિત્ત અપકાય હોય.
સમુદ્રના મધ્યભાગમાં અને સરોવરના મધ્યભાગમાં નિશ્ચયથી સચિત્ત હોય. વ્યવહારનય પ્રમાણે તો કુવા વગેરેમાં IST રહેલો અકાય એ સચિત્ત છે.
वृत्ति : इदानी मिश्रप्रतिपादनायाह - ओ.नि. : उसिणोदगमणुवत्ते दंडे वासे य पडिअमेत्ते य । मोत्तूणाएसतिगं चाउलउदगं बहुपसन्नं ॥३४५॥
: ૧૯૩
કે
બે
ક,
કં
= Fes - B
1