SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ જ શ્રી ઓઘ-થી નિર્યુક્તિ ભાગ-૨ 'P F || ૧૯૪ | w = = २"उष्णोदकमनद्वत्ते दण्डे मिश्रं भवति, तत्थ य मज्झे जीवसंघाओ पिंडीभूओ अच्छइ पच्छा उव्वत्ते सो परिणमइ, सो जाव न परिणमइ ताव मीसो, वासे य पडियमित्ते - वर्षे च पतितमात्रे मिश्रो भवत्यप्कायः, तन्दुलोदके व्यवस्था का? इति चेत् तदुच्यते, 'मोत्तूण' इत्यादि, तदपि मिश्रं, चाउलोदगं बहु प्रसन्नं सदचेतनं भवति आदेशत्रितयं मुक्त्वा तदनेकान्तान् ॥ ચન્દ્ર.: હવે મિશ્રનું પ્રતિપાદન કરવા માટે કહે છે. ઓઘનિર્યુક્તિ-૩૪૫ : ટીકાર્થ : અનુવૃત્તે ટુડે - ત્રણ ઉકાળા વિનાનું પાણી મિશ્ર હોય છે. પ્રશ્ન : બે ઉકાળાવાળું પાણી પણ અચિત્ત ન બને ? ઉત્તર : ત્રણ ઉકાળા આવે ત્યારે બધું જ પાણી ઉંચ-નીચું થઈ જાય. પણ એ પહેલા તો પાણી સ્થિર હોય એટલે આજુ બાજુનું પાણી ભલે અચિત્ત બને. પણ બરાબર વચ્ચે રહેલું પાણી વધુ ગરમી ન મળી હોવાથી અચિત્ત ન બને. જયારે ઉકાળો આવે ત્યારે બધુ પાણી ઉંચ-નીચું થઈ જાય ત્યારે તે અચિત્ત બને. પણ જ્યાં સુધી આ રીતે અચિત્ત ન બને ત્યાં સુધી તો તે મિશ્ર જ રહે. (થોડી ઘણી ગરમી મળી હોવાથી સંપૂર્ણ સચિત્ત પણ ન જ હોય) તથા વરસાદ પડતાની સાથે મિશ્ર અપુકાય બને. (વરસાદનું પાણી જમીન પર પડતા જ મિશ્ર બને.) પ્રશ્ન : ચોખાના પાણીમાં શું વ્યવસ્થા છે ? અર્થાતુ એ ક્યારે અચિત્ત બને ? = = , ૧૯૪ I.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy