________________
શ્રી ઓઘ-
.
*lvi ભાગ-૨
૧૯૨TI
w!
स्थान-कायोत्सर्गः सोऽचेतने पृथिवीकाये क्रियते, निषीदनम्-उपवेशनम् त्वग्वर्त्तनं च क्रियते उच्चारादीनां वोत्सर्गः क्रियते, 'घट्टग'त्ति घट्टकः-पाषाणकः येन पात्रकं लेपितं सद् घृष्यते, तथा डगलकाः अपानप्रोञ्छनार्थं लेपश्च पात्रकाणां, एवमादि प्रयोजनमचित्तेन पृथिवीकायेन भवति । उक्तः पृथिवीकायः,
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૩૪૩: ટીકાર્થ સ્થાન એટલે કાયોત્સર્ગ. તે અચિત્તપૃથ્વીકાય ઉપર કરાય. એમ બેસવું, ઉંઘવું, F. અંડિલાદિનું વોસિરાવવું અચિત્ત પૃથ્વી ઉપર કરાય. તથા ઘટ્ટક=પાષાણક કે જે અચિત્ત વિશેષ પ્રકારનો પત્થર છે, લેપાયેલું જ પાત્ર તેના વડે ઘસવામાં આવે તથા ચંડિલ કર્યા બાદ ગુદાને લુંછવા માટે ડગલક-પથરાઓ ઉપયોગી બને. પાત્રાઓનો લેપ પણ પૃથ્વી છે. (લપમાં પૃથ્વીનો ભાગ આવે જ છે.).
આ વગેરે પ્રયોજન અચિત્ત પૃથ્વીકાય વડે હોય છે. પૃથ્વીકાય કહેવાઈ ગયો. वृत्ति : इदानीमप्काय उच्यते, असावपि त्रिविधः सचित्तमिश्राचित्तभेदतः, तत्र सचित्तप्रतिपादनायाह - ओ.नि. : घणउदहीघणवलया करगसमुद्ददहाण बहुमज्झे । अह निच्छयसच्चित्तो ववहारनयस्स अगडाई ॥३४४॥
Iril ૧૯૨ છે.
૬
= i
is
= Rs - E
"
E
!