________________
અથવા છે ,
પૃથ્વી શરીર ઉપર લગાડાય, એનાથી દાહનો ઉપશમ થાય. શ્રી ઓઘ-યુ. નિર્યુક્તિ
અથવા તો અવરબિકા એટલે સાપ ડંખ મારે છે. તે સર્પદંશમાં પણ પૃથ્વી વડે પરિષક વગેરે કરાયશરીર ઉપર ડંખ ભાગ-૨
| કે ઝેર પડે તો તે અચિત્ત માટી વડે બંધ અપાય. (એ ભાગમાં અચિત્ત માટી બાંધવામાં આવે, જેથી તે ઝેર ફેલાય નહિ અને
ફસાઈ જાય...આમાં કઈ માટી વાપરવી, કેવી રીતે બાંધવી.. વગેરે વિશેષ બાબતો તો વૈદ્ય વગેરે પાસેથી જ જાણી શકાય.) // ૧૯૧ / v અથવા અચિત્ત મીઠાનું પણ કામ પડે.
તથા ખજવાળ વગેરે... રોગમાં ગંધારોહક (સુગંધી પત્થર અથવા “ગંધકતત્ત્વ ધરાવતો પત્થર’ આવો અર્થ લાગે છે.) વિડે પણ કોઈક કામ પડે. (એ વસ્તુ પૃથ્વી રૂપ છે. એ ઘસવાથી કે ખાવાથી ખજવાળ દૂર થતી હોય)
આ બધા કાર્યો માટે અચિત્ત પૃથ્વીનું ગ્રહણ સાધુઓ કરે છે. (ગૃહસ્થો તો ગમે તે પ્રકારની પૃથ્વી વાપરે. પણ સાધુઓ જ ' સચિત્ત-મિશ્ર ન વાપરે, માત્ર અચિત્ત જ વાપરે.)
તથા આગળ કહેવાશે તેવું બીજું પણ આ પ્રયોજન છે. वृत्ति : इदं च वक्ष्यमाणलक्षणमन्यत् - ओ.नि. : ठाणनिसीयणतुयट्टण उच्चाराईण चेव उस्सग्गो । घट्टगडगललेवो एमाइ पओयणं बहुहा ॥३४३॥
-
કં
= es - E
૧૯૧