________________
मो
કલ્પના કરાય ત્યારે અસદ્ભાવસ્થાપના. જ્યારે એક જ જગ્યાએ ઘણા ભેગા મળેલા લાકડાઓ પિંડ તરીકે કલ્પના કરાય ત્યારે સદ્ભાવસ્થાપના.
એ રીતે પુસ્તકમાં - ઢીંગલી વગેરેમાં, પુતળી વગેરેમાં પણ અને એજ પ્રમાણે ચિત્રકર્મમાં પણ સમજવું. જ્યારે એક ચિત્રકર્મમાં “આ પુત્તલપિંડ (પુત્તલ =પુતળું) છે' એ પ્રમાણે સ્થાપના કરાય ત્યારે અસદ્ભાવસ્થાપના. અને જ્યારે ત્રણ ॥ ૧૮૧॥ મૈં વગેરે ચિત્રો પિંડની બુદ્ધિથી કલ્પના કરાય ત્યારે સદ્ભાવ સ્થાપના. આ પ્રમાણે સદ્ભાવપિંડને અને અસદ્ભાવપિંડને જાણો.
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
म
भ
वृत्ति : इदानीं द्रव्यपिण्डस्य ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तस्य प्रतिपादनायाह ઓનિ : तिविहो य दव्वपिंडो सच्चित्तो मीसओ य अच्चित्तो ।
-
अच्चित्तो य दसविहो सच्चित्तो मीसओ नवहा ॥ ३३६ ॥
त्रिविधो द्रव्यपिण्डः - सचित्तोऽचित्तो मिश्रश्चेति । तत्र योऽसावचित्तः स दशविधः, सचित्तो नवप्रकारः, मिश्रश्च
નવધા ॥
स्स
भ
ण
મ ચન્દ્ર. : હવે જ્ઞશરીરભવ્યશ૨ી૨વ્યતિરિક્ત એવા દ્રવ્યપિંડનું પ્રતિપાદન કરવા માટે કહે છે. (જ્ઞશરીરાદિનું સ્વરૂપ પ્રસિદ્ધ
हा
હોવાથી અત્રે જણાવેલ નથી.)
वी
H
| || ૧૮૧ ||