SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ‘E E ન શ્રી ઓઘ- ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૩૨૯ઃ ટીકાર્થઃ સંયમના ગુણો વડે સમૃદ્ધ, નિર્ચન્થ સાધુઓને આ ધીરપુરુષો વડે = ગણધરો નિર્યુક્તિ ન વડે કહેવાયેલી આ પ્રતિલેખન વિધિ તમને કહેવાઈ. હવે એ વિધિ આચરવાનું ફળ કહે છે. ભાગ-૨ ઓઘનિર્યુક્તિ-૩૩૦: ટીકાર્થ ? આ પ્રત્યુપેક્ષણા વિધિને કરનારા, ચરણ-કરણના યોગવાળા એવા સાધુઓ અનેક - ભવોથી એકઠા કરેલા અનંતા કર્મને ખતમ કરે છે. || ૧૭૪ || કર્મ અનંત છે કેમકે તે અનંત કર્મયુગલોથી બનેલ હોય છે. અથવા તો કર્મ અનંતા ભવોનું કારણ છે, માટે પણ તે # અનંત કહેવાય છે. તેવા તે કર્મનો આ સાધુઓ નાશ કરે છે. માર્ગપ્રત્યુપેક્ષણા દ્વાર કહેવાઈ ગયું. તેના પ્રતિપાદન દ્વારા પ્રત્યુપેક્ષણા દ્વારા પણ આખું કહેવાઈ ગયું. અને આમ | પ્રતિલેખના દ્વાર સમાપ્ત થયું. (પ્રતિલેખક, પ્રતિલેખનીય અને પ્રતિલેખના એ ત્રણ વસ્તુ પ્રતિલેખના દ્વારમાં હતી. એ ત્રણ ' પૂર્ણ થઈ, એટલે સૌપ્રથમ મૂલદ્દાર પ્રતિલેખના પૂર્ણ થયું.) वृत्ति : इदानीं पिण्डद्वारप्रतिपादनायाह - ओ.नि. : पिंडं व एसणं वा एत्तो वोच्छं गुरूवएसेणं । गवसणगहणघासेसणाए तिविहाइवि विसुद्धं ॥३३१॥ ૧૭૪ |
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy