SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ण मो श्री जोध-त्यु साधोरवष्टम्भो ‘न कल्पते' नोक्तः । નિર્યુક્તિ भाग-२ ॥ १६२ ॥ ચન્દ્ર. : હવે અવખંભ દ્વારનું પ્રતિપાદન કરતા કહે છે. ઓધનિર્યુક્તિ-૩૨૩ : ટીકાર્થ : થાંભલા વગેરેને વિશે અવષ્ટ ન કરવો અર્થાત્ થાંભલા-ભીંત વગેરેનો ટેકો ન લેવો. 프 કેમકે આ સ્થાનો એવા છે કે તેનું પ્રત્યુપેક્ષણ કર્યું હોય તો પણ ત્યાં એ પછી પણ ગોળી-કરોળીયા-કીડી વગેરે ત્રસજીવો णं UT સતત આવી પડતા હોય છે, અને તેથી ત્યાં પ્રત્યુપેક્ષણા શુધ્ધ થતી નથી. (અર્થાત્ એ કરવા છતાં પાછળથી વિરાધનાનો = સંભવ હોવાથી એ પ્રત્યુપેક્ષણા ફલદાયક નથી બનતી.) તેથી જે નીરોગી, સમર્થ યુવાન હોય, તેવા પ્રકારના સાધુને ટેકો લેવાનો કહ્યો નથી. म ओ वृत्ति: इदानीं के ते त्रसाः प्राणिन इत्येतत्प्रदर्शयन्नाह ओ.नि. - संचर कुंथुद्देहिअलूयावेहे तहेव दाली अ । घरकोइलिआ सप्पे विस्संभरउंदुरे सरडे ॥ ३२४॥ तत्रावष्टम्भे-स्तम्भादौ संचरन्ति प्रसर्पन्ति, के ते ? - कुन्थुसत्त्वा उद्देहिकाश्च लूता - कोलियकः तत्कृतो वेधो भक्षणं भवति, तथा च दाली-राजिर्भवति तस्यां च वृश्चिकादेराश्रयो भवति, तथा 'गृहकोकिलिका' घरोलिका उपरिष्टान्मूत्रयति, स स्य भ ग ओ म हा H ॥ १६२ ॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy