________________
ण
શ્રી ઓધ. યુતનૂÀળ ચોપવાતો મતિ ચક્ષુષ:, સર્વો વા તાશ્રિતો ભવેત્, વિશ્વમ્ભરો નીવિશેષ ન્યુરો ના મવેત્, ‘સટ:’ નિર્યુક્તિ
कृकलाश:, स च दशनादि करोति ।
| of
ભાગ-૨
મ
|| ૧૬૩ || મ
ચન્દ્ર. : હવે એ બતાવે છે કે તે ત્રસ જીવો કયા છે ? જે સ્તંભાદિ ઉપર આવી જાય છે.
स
म
ઓનિર્યુક્તિ-૩૨૪ : ટીકાર્થ : થાંભલા વગેરે ઉ૫૨ કુંથવાઓ, ઉધઈઓ અને કરોળીયાઓ ફરકતા હોય છે. અને તેથી ટેકો લઈને બેસવામાં એ જીવો સાધુને ડંખ મારે, લોહી પીએ. એ બધુ થાય.
UT
તથા થાંભલા-ભીંત વગેરેમાં તીરાડ હોય અને તેમાં વીંછી વગેરેનું ઘર હોય એ શક્ય છે. તથા ભીંત-થાંભલા ઉપર મ ચાલતી ગરોળી ઉપરથી મુતરે એવું પણ બને અને તેના મૂત્ર વડે ચક્ષુનો ઉપઘાત થાય. અથવા તો તે થાંભલા વગેરેને આશ્રયીને સર્પાદિ રહેલા હોય. તથા વિશ્વભરનામનો એક પ્રકારનો જીવ કે ઉંદર પણ હોય. એમ કાચીંડો પણ હોય અને તે ડંખ મારવાદિ કામ કરે.
ઓ.નિ.મા. :
संचारगा चउद्दिसी पुव्वि पडिलेहिएवि अन्नंति ।
उद्देहि मूल पडणं विराहणा तदुभए भेओ ॥ १८६॥
‘सञ्चारकाः' कुन्थ्वादयः पूर्वोक्ताश्चतसृष्वपि दिक्षु तस्मिन्नवष्टम्भे परिभ्रमन्ति, पूर्वं प्रत्युपेक्षितेऽपि तस्मिन्
UI
ओ
म
at
| || ૧૬૩॥