SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ બતાવી નથી. શ્રી ઓઘ- નિર્યુક્તિ ઉત્તર : આ હમણા બતાવેલા સાધુઓનો આલોક-સંલોક પૂર્વે બતાવેલો ન હતો કેમકે તેઓ દૂર રહીને ચંડિલ કરતા ભાગ-૨ | સાધુને જોતા જ નથી એટલે એમના આલોક અંગે કોઈ વિચારણા કરવાની જ જરૂર નથી. જો તેઓ ન હોય તો ગૃહસ્થના આલોકવાળા સ્પંડિલમાં જવાય. પણ ત્યાં પોત પોતાના માત્રક હાથમાં રાખી રહેલા | ૧૫૮ ૫ દરેકે દરેક સાધુ પુષ્કળ પાણી વડે પગ ધોવાની ક્રિયા આચમન ક્રિયાને કરે. (મળશુદ્ધિની ક્રિયા આચમન ક્રિયા સમજવી.) આમ ગૃહસ્થ સંબંધી આલોકમાં સાધુઓ આ હમણા બતાવી ગયેલ કુરુકુચાદિ (જલથી શુદ્ધિ વગેરે) કરે. __ ओ.नि. : तेण परं पुरिसाणं असोयवाईण वच्च आवायं । इत्थिनपुंसालोए परंमुहो कुरुकुया सा उ ॥३२०॥ ततः परं यदि गृहस्थालोकं नास्ति स्थण्डिलं ततः पुरुषाणामापाते तत्राप्यशौचवादिनां व्रज आपातस्थण्डिलं । अथाशौचवादिपुरुषापातस्थण्डिलं नास्ति ततः 'इत्थिनपुंसालोए' स्त्रीनपुंसकालोके स्थण्डिले पराङ्मुखो व्युत्सृजति, कुरुकुचा च सैव कर्तव्या । ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-૩૨૦: ટીકાર્થ : જો ગૃહસ્થાલોકવાળુ સ્થાન ન હોય તો પછી પુરુષોના આપાતમાં અને તેમાંય Gu ૧૫૮
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy