SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ ની. प्रथमस्य-अनापातासंलोकरूपस्य 'असति' अभावे अथवा प्रथमस्य संविग्नसमनोज्ञापातस्थण्डिलस्यासति क्व શ્રી ઓઘ-યુ. गन्तव्यमत आह-'अमणुण्ण'त्ति अमनोज्ञानामापाते स्थण्डिले गन्तव्यम्। 'इतराण'त्ति कुशीलानां ભાગ-૨ संविग्नपाक्षिकाणामसंविग्नपाक्षिकाणां चापातस्थण्डिले गन्तव्यं, एतेषां चानन्तरोदितानां सर्वेषामेवमर्थमालोको नोपात्तो, यतस्ते दूरस्थिता नाभोगयन्त्येव । 'गिहियाण वावि आलोए 'त्ति तदभावे गृहस्थालोके स्थण्डिले गन्तव्यम् । તે ૧૫૭ म 'पत्तेयमत्त'त्ति प्रत्येकं प्रत्येकं यानि मात्रकाणि गृहीतानि तैः प्रत्येकं मात्रकैः ‘कुरुकुचां' पादप्रक्षालनाचमनरूपां प्रचुरद्रवेण कुर्वन्ति, 'गिहत्थेसु'त्ति गृहस्थविषये आलोके सति इदं पूर्वोक्तं कुरुकुचादि कुर्वन्तीत्यर्थः । 1 ચન્દ્ર, હવે સ્પંડિલની યતના કહેવાય છે. (એટલે કે ઉત્સર્ગ માર્ગે તો બધા દોષો વિનાની ભૂમિમાં મળ વોસિરાવવાનો છે. પણ એવી જગ્યા ન મળે તો શું શું અપવાદ ક્યા ક્રમથી સેવાય ? એ રૂપ યતના હવે બતાવે છે.) ઓઘનિર્યુક્તિ-૩૧૯ : ટીકાર્થ : અનાપાત-અસંલોક સ્થાન ન હોય તો અથવા તો સંવિગ્ન-સાંભોગિકના આપાતવાળુ સ્થાન ન હોય તો પછી ક્યાં જવું ? એ બતાવે છે કે સંવિગ્ન-અસાંભોગિકોના આપાતવાળા ચંડિલમાં જવાય. (જો આ ન મળે તો) કુશીલ - શિથિલ સંવિગ્નપાક્ષિક હોય તેવાઓના આપાતવાળા સ્થાનમાં જવું. શિથિલ અસંવિગ્ન પાક્ષિકના આપાતવાળા સ્થાનમાં જવું. પ્રશ્ન : આગળ આ બધાના આપાતનું વર્ણન બતાવેલું. પણ આ બધાનો જયાં સંલોક હોય ત્યાં શું કરવું? એ વાત તો * ik Ki ૧૫૭ Ha
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy